03/09/2026
શીતલા સાતમના પાવન પર્વ નિમિત્તે આજે રાજકોટમાં આવેલ શીતળામાતાના પવિત્ર મંદિરે દર્શન કરવા પહોંચ્યો. 🙏❤️
મંદિરમાં ભક્તોની ભારે ભીડ, સુંદર શણગાર અને માતાજીના અદ્ભુત દર્શનનો આ આખો નજારો આ Vlog માં જોવા મળશે.
જો તમને રાજકોટના મંદિરો, તહેવારો અને સ્થાનિક સ્થળોના Vlog ગમતા હોય તો Video Like 👍 | Share 🔄 | Channel Subscribe 🔔 કરજો.
જય શીતળામાતા 🙏🚩
જય રાજકોટ ❤️
🙏🚩❤️