News Update Keshod

News Update Keshod News Update Media House

સમસ્ત લુહાર સમાજ કેશોદ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં  મારું સન્માન કરવામાં આવ્યું તે બદલ સમસ્ત લુહાર સમાજ કેશોદનો ખૂ...
10/10/2024

સમસ્ત લુહાર સમાજ કેશોદ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં મારું સન્માન કરવામાં આવ્યું તે બદલ સમસ્ત લુહાર સમાજ કેશોદનો ખૂબ ખૂબ આભાર

થનગનાટ પરિવાર દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં પત્રકાર મિત્રો સાથે હાજરી આપી તેમજ ખેલૈયાઓ મેડલ આપી ને પ્રોત્સાહિત કરેલ,...
10/10/2024

થનગનાટ પરિવાર દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં પત્રકાર મિત્રો સાથે હાજરી આપી તેમજ ખેલૈયાઓ મેડલ આપી ને પ્રોત્સાહિત કરેલ, થનગનાટ પરિવાર ખૂબ ખૂબ આભાર...

થનગનાટ પરિવાર દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં પત્રકાર મિત્રો સાથે હાજરી આપી.....
10/10/2024

થનગનાટ પરિવાર દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં પત્રકાર મિત્રો સાથે હાજરી આપી.....

સમસ્ત લુહાર સમાજ કેશોદ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં  પત્રકાર મિત્રો સાથે હાજરી આપી..
10/10/2024

સમસ્ત લુહાર સમાજ કેશોદ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં પત્રકાર મિત્રો સાથે હાજરી આપી..

આજ થી પ્રારંભ થતી  નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. માઁ નવ દુર્ગા જગત જનની માં અંબે આ...
03/10/2024

આજ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. માઁ નવ દુર્ગા જગત જનની માં અંબે આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ સારું સ્વાસ્થ્ય અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના કરું ..જય માતાજી....

17/07/2024

Address

Patel Mill Road Uma Complex Keshod
Keshod
362220

Telephone

+919106525291

Website

Alerts

Be the first to know and let us send you an email when News Update Keshod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share