Moti Ghansari

Moti Ghansari Welcome to the Moti Ghansari village official page. Welcome To Official page Of MotiGhansari Village.

12/10/2024
મોટી ઘસારી ગામના બાણુગરિયા નિવાબેન સુભાષભાઈ  સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ની પોરબંદર ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ માં અન્ડર-15...
08/10/2024

મોટી ઘસારી ગામના બાણુગરિયા નિવાબેન સુભાષભાઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ની પોરબંદર ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ માં અન્ડર-15 ની ટીમ મા ફાસ્ટ બોલર તરીકે સિલેક્ટ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન... કેશોદનું અને મોટી ઘસારી ગામનું ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન

નવરાત્રી પ્રારંભ ની હાર્દિક શુભકામનાઓ...
03/10/2024

નવરાત્રી પ્રારંભ ની હાર્દિક શુભકામનાઓ...

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી લાગુ પડતા ત્રણ જિલ્લા :- જુનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર જિલ્લાની તમામ કોલેજોમાં ચાલતા *M.A....
29/09/2024

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી લાગુ પડતા ત્રણ જિલ્લા :- જુનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર જિલ્લાની તમામ કોલેજોમાં ચાલતા *M.A. Philosophy Department* માં ( 2022 To 2024 ) દરમિયાન (M.A. Philosophy Department) માં *વાઢિયા અર્જુન* એ પ્રથમ ક્રમાંક મેળવવા બદલ તેમને યુનિવર્સિટીના તૃતીય“પદવીદાન સમારોહમાં” *Gold 🥇 મેડલથી* સન્માનિત કરેલ છે....
વાઢીયા અર્જુને મોટી ઘંસારી ગામ અને કેશોદ તાલુકા નું નામ રોશન કરેલ છે ખુબ ખુબ શુભેચ્છા 💐

આજ રોજ તા.27/09/2024 ના સાંજે 8:00 વાગ્યા થી રાત્રે 12:00 વાગ્યા  સુધી ગૌશળા ના લાભાર્થે  રામમંદિર ની બાજુમાં બનેલ નવા ર...
27/09/2024

આજ રોજ તા.27/09/2024 ના સાંજે 8:00 વાગ્યા થી રાત્રે 12:00 વાગ્યા સુધી ગૌશળા ના લાભાર્થે રામમંદિર ની બાજુમાં બનેલ નવા રેનબસેરા માં ધૂન નું આયોજન કરેલ છે તો આ ધુનમા પધારવા ગામની તમામ ધર્મપ્રેમી જનતા ને હાર્દિક આમંત્રણ છે.

Address

Keshod

Alerts

Be the first to know and let us send you an email when Moti Ghansari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Moti Ghansari:

Share