02/11/2025
🚜 ખેડૂત મિત્રો ધ્યાન આપો!
આ વર્ષે કમોસમી વરસાદને કારણે ઘણા ખેડૂતોના પાકને નુકસાન થયું છે.
સરકાર દ્વારા પાક નુકસાન સહાય માટે Online Registration / Survey શરૂ કરવામાં આવ્યો છે ✅
આ Reel માં તમે શીખશો ⬇️
✅ કોણ લાભ લઈ શકે?
✅ કયો તાલુકો આવરી લેવાયો છે?
✅ શા માટે સર્વે જરૂરી?
✅ મોબાઈલથી ફોર્મ કેવી રીતે ભરવું?
📌 IMPORTANT: સર્વે સમયમર્યાદા પૂરી થતાં પહેલા નોંધણી કરો!
ફુલ વીડિયો લિંક:https://youtu.be/oKQIgTz-_k0?si=d36XKNntEbXTJ6et