21/04/2019
*ઉતાવળ કોઇ દિવસ કરવી નહિ ...*
મારી ઘરવાળી સાથે છેલ્લા ત્રણ દિવસથી મારે અબોલા , ચલતા'તા ....
છેવટે કંટાળીને ઘરવાળીએ કહયું .....
" જો .... હવે ... હું ૧૦ સુધી ગણું છું .. જો તમે મારી સાથે વાત નહી કરો તો ... હું પિયર જતી રહીશ...! "
એણે ગણવાનું ચાલુ કર્યુ ...
*ઘરવાળી -* ૧..૨..૩..૪...
*હું.-* .. (ખામોશ) ... !!!
*ઘરવાળી* - ૫.૬...
*હું -* .... (શાંત).
*ઘરવાળી -* ૭..૮...
*હું -* (ખુબજ ખુશ.. પણ શાંત..)
*ઘરવાળી -* ૯...
*હું -* (મનમાં ખુશખુશાલ ...)
*ઘરવાળી -* ........
(શાંત) ..
(શાંત).............
પછી મારાથી ઉત્સાહથી ગેલમાં આવીને બોલાઇ ગયૂં ...
" ગણ .. ગણ .. ગણતી કેમ નથી ....?? " .
*ઘરવાળી -* હાશ... !!!
તમે બોલ્યા .... બાકી તો હું જતી જ રહેવાની હતી ...!!
Khushi
(આત્મકથા
*'મારી ઉતાવળ'*...માંથી)
😭😳😟😔😕🙁☹😣😣😖