Satark Gujarat

Satark Gujarat Devbhoomi Dwarka
Jam-Khambhaliya

04/03/2025
22/07/2024

કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું

10/12/2023

09/12/2023

06/12/2023

શહેરમાં 7, ડિસેમ્બર ને ગુરુવારના રોજ વિક્સિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થશે વધુ માં વધું લાભાર્થીઓ ઉપસ્થિત રહીને વિવિધ યોજનાઓનો લાભ લેવા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે..

રીપોર્ટ જયસુખ મોદી..

02/12/2023

જામખંભાળિયા ખાતે થી શુભ યાત્રા સ્વચ્છ યાત્રા નો શુભારંભ કરાવતા શ્રી મુળુભાઈ બેરા
Mulubhai Bera

02/12/2023

જામ ખંભાળીયા જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા એકનું મોત

જામ ખંભાળિયા તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણીના સુપુત્રની વેલનું હેલીકોપ્ટરમાં પ્રસ્થાન
25/11/2023

જામ ખંભાળિયા તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણીના સુપુત્રની વેલનું હેલીકોપ્ટરમાં પ્રસ્થાન



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લગ્ન સીઝનની શરૂઆત ધમાકેદારજામ ખંભાળિયા તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણીના સુપુત્રની...

23/11/2023

લાંબા બંદર ગામમાં નીરણ ભરેલી આઇસર ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી.

23/11/2023

જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુન્હાઓમા પકડાયેલા અને ભંગાર થયેલા 69 વાહનો ની હરાજી કરાઇ

21/11/2023

મુન્દ્રા બંદર પર સલાયા ના વહાણમાં આગ લાગી..

ચોખા લેન્ડિંગ કરતા સમયે કોઇ કારણોસર આગ લાગવાની ઘટના બની..

ફાયર ફાઇટર ઘટના સ્થળે આગ કાબુ કરવાની કામગીરી હાથ ધરાઇ..

વહાણ સલાયા ના આમદભાઇ સંઘાર નું હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે.

રીપોર્ટ જયસુખ મોદી..

Address

Khambhalia

Telephone

+918238210910

Website

Alerts

Be the first to know and let us send you an email when Satark Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Satark Gujarat:

Share