10/06/2026
કોમેન્ટ કરવા વિનંતી વધુ મા વધુ શેર કરો જાગ્રુત બનો, 🇮🇳📝
વર્ષ ૨૦૧૬ દરમિયાન સ્થાનિક વિસ્તાર હર્ષદ પુર માં ખુલે આમ ખનીજ ચોરી રોકાવ નાર અમો Writer Govind D. Kanzariya , સામાજિક કાર્યકર્તા જેનો સરકારી રેકોર્ડ માં કચેરી ખાતે નોંધાયો છે એ અંગે
અમો ૬ મહિના.... લડીયા હતાં...
ક્લીન ઈન્ડિયા અને ગ્રીન ઈન્ડિયા યોજના તલે ભ્રષ્ટાચાર લાપરવાહી બેદરકારી સરકાર શું ઉપરોક્ત વાત તમે જાણો છો
🤔🤔🤔✒️📝📰🗞️📘📕👭👭👫👬👬
સત્તાની ભૂખ અને જનતાની ચીખ ગરીબોના હક પર ક્યાં સુધી ચાલશે આ રીત????
આજે લોકશાહીના સ્તંભો ધ્રૂજી રહ્યા છે, કારણ કે જેને જનતાએ પોતાના રક્ષક બનાવ્યા હતા, એ જ આજે ભક્ષક બનીને બેઠા છે......
જનસેવા એ જ પ્રભુસેવા ના નારા લગાવનારા આજના કેટલાક નેતાઓ અને સરકારી અધિકારીઓ માટે ગરીબ જનતા, મધ્યમ વર્ગ અને ખેડૂતો માત્ર એક વોટબેંક અથવા તો ટેક્સ
ઉઘરાવવાનું સાધન બનીને રહી ગયા છે....
ગરીબ કલ્યાણ, રોજગારી અને ગામડાઓના વિકાસ માટે સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો પાસ થાય છે. અને કાગળ પર મોટી-મોટી યોજનાઓ બને છે, પણ સવાલ એ છે કે એ પૈસા જાય છે ક્યાં? એ કરોડો રૂપિયા ગરીબોના ઘર સુધી પહોંચતા પહેલા જ ભ્રષ્ટાચારની ઊંડી ખીણમાં ગરકાવ થઈ જાય છે....
જે જનતા દિવસ-રાત પરસેવો પાડીને, પ્રામાણિકતાથી ટેક્સ ભરે છે, તેને બદલામાં શું મળે છે? માત્ર આશ્વાસનો અને અન્યાય. તથા ડરનું સામ્રાજ્ય અને મજબૂર જનતા..
સૌથી મોટો વિચારવા જેવો મુદ્દો એ છે કે આજે સામાન્ય માણસને એટલો ડરાવી, ધમકાવી અને દબાવી દેવામાં આવ્યો છે કે તે પોતાના હક માટે અવાજ ઉઠાવતા પણ ડરે છે. કાયદાનો ડર, સત્તાનો પાવર અને સિસ્ટમની હેરાનગતિના કારણે ગરીબ માણસ બધું જ મૂંગા મોઢે સહન કરવા મજબૂર બન્યો છે. અવાજ ઉઠાવનારને કચડી નાખવાની આ માનસિકતા લોકશાહી માટે કલંકરૂપ છે.....
યુવાનોના ભવિષ્ય પર ક્રૂર પ્રહાર ત્યારે કરવા જ પડે કેમકે તાજેતરમાં જ બનેલી NEET પેપર લીકની ઘટના એ વાતની સાબિતી છે કે ભ્રષ્ટાચારના કીડાઓ હવે આપણા બાળકોના ભવિષ્યને પણ કોરીને ખાવા લાગ્યા છે.....
એક મધ્યમવર્ગીય કે ગરીબ પિતા પોતાની આખી જિંદગીની મૂડી નીચોવીને, પેટે પાટા બાંધીને સંતાનના ભણતર પાછળ ખર્ચ કરે છે અને વિદ્યાર્થીઓ બિચારા દિવસ-રાત એક કરીને, લોહી-પાણી કરીને મહેનત કરે છે.પરંતુ ચપટીભર પૈસાના લોભીઓ સત્તાના જોરે પેપર ફોડી નાખે છે અને લાખો પરિવારોના સપનાઓ પર પાણી ફેરવી દે છે. આનાથી મોટી નિર્દયતા બીજી કઈ હોઈ શકે? અને દુઃખની વાત એ છે કે આટલો મોટો અન્યાય થવા છતાં, સિસ્ટમના ડરથી માતા-પિતા ખુલ્લેઆમ અવાજ પણ ઉઠાવી શકતા નથી.
પરંતુ યાદ રાખજો કુદરતનો ન્યાય થશે જે લોકો આજે સત્તાના નશામાં ચૂર થઈને ગરીબોના હકનું છીનવી રહ્યા છે, યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે, તેમણે એક વાત કાન ખોલીને સાંભળી લેવી જોઈએ: "ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી....
ગરીબ કી હાય સે બચો, ક્યોંકિ જબ વો આહ ભરતા હૈ તો બડે-બડે સામ્રાજ્ય ધૂળમાં મળી જાય છે.....
આજે તમે ગરીબોના હકનું ખાઈને, ભ્રષ્ટાચારના કાળા નાણાંથી આલીશાન બંગલા બનાવી લેશો, પણ યાદ રાખજો કે લોહી - પરસેવાની કમાણીની હાય ક્યારેય ખાલી જતી નથી. કુદરતનો કાયદો બહુ કડક છે. જે ખોટું વાવશે, તેણે ખોટું જ લણવું પડશે....
આજે ભલે તમે બચી જાઓ, પણ આવતીકાલે આ પાપનું વ્યાજ સમેત વળતર તમારી આવનારી પેઢીએ (સંતાનોએ) ભોગવવું જ પડશે, ભોગવવું જ પડશે અને ભોગવવું જ પડશે. કુદરત જ્યારે લાકડી ફેરવે છે ત્યારે તેનો અવાજ નથી હોતો, પણ તેનો માર બહુ અસહ્ય હોય છે. હવે સમય આવી ગયો છે કે જનતા જાગે અને ભ્રષ્ટાચારીઓ પોતાની પાપલીલા બંધ કરે.......
,,,,
બાબત :- લોકો જેને ‘મતદારો’ કહે છે, હું એમને મારું ‘મજબૂત પીઠબળ’ માનું છું. દરેક વ્યક્તિની આંખમાં રહેલો વિશ્વાસ એ જ મારી સાચી કમાણી છે. આ માત્ર વિસ્તાર નથી, મારી જવાબદારી અને મારો આત્મીય પરિવાર છે. એવું માનવામાં આવે છે એ અંગે
,,,
બાબત :- તમામ રાજકીય પક્ષો પોતાના મત વિસ્તારમાં શું શું કામગીરી કરવામાં આવે છે & તમે સૌ શું કરો છો તેમજ શું કરવાના છો એ અંગે તા.૧૨-૦૪-૨૦૨૬,સામાજિક કાર્યકર્તા અમો ટીમ દ્રારા
,,,,
સમાજ કે રાજનીતિમાં બદલાવ લાવવા માટે સત્તાપક્ષમાં ઊભા રહેવું જોઈએ કે વિરોધ પક્ષમાં ? એવું એક ભાઈ પૂછી રહ્યા હતા,
તો મારો જવાબ 👇🏽
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આનંદની વાત છે કે મોટા ભાગની મહિલાઓને સીટ મળે છે અને મહિલાઓ પણ તેમાં બઢી ચઢી ને ભાગ લે છે પરંતુ શું તે મહિલાઓ આ સ્થાનિક સ્વરાજની ની ચૂંટણી લડવાને લાયક છે ખરી?? , શું એ મહિલાઓ ક્યારેય તાલુકા પંચાયત કે નગરપાલિકામાં ગઈ છે ખરી? શું તેઓને ખબર પણ છે ખરી કે કોર્પોરેટર કે તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ ની ફરજ કે કામગીરી શું હોય???
મોટા ભાગની મહિલાઓ ચૂંટણીનો ફક્ત એક મુખોટો હોય છે બાકી ચૂંટણી જીત્યા બાદ સરપંચ થી લઈને કોર્પોરેટર સૂધીનું વહીવટ તે મહિલાઓના પતિ જ કરતા હોય છે અને તેમાંય ભ્રષ્ટાચાર કે ખોટા કામ કરે દાદાગીરી કરે તો નામ તો મહિલાનું જ ખરાબ થતું હોય છે પરંતુ એક મહિલા તરીકે મહિલાઓ જો પોતાના હક્ક અને જવાબદારી લેવા સક્ષમ જ ન હોય તો તેવી મહિલાઓએ ચૂંટણી લડવાનો કોઈ અધિકાર નથી એવી મહિલાઓએ પણ ચૂંટણી ન લડવી જોઈએ જે કોઈ સ્ત્રીના અન્યાય કે બળાત્કાર જેવા મુદ્દે બે શબ્દ પણ બોલી નથી શકતી ...
જો એક સ્ત્રી આગળ આવતી હોય અને સમાજના મુદ્દે જેવા કે સ્વાસ્થ્ય શિક્ષણ સુરક્ષા અને જનતાના અધિકારો માટે જે સ્ત્રીઓ સક્ષમ છે અને પોતાના નામે જીતેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીત્યા બાદ તે વહીવટ પોતે તે સ્ત્રી કરી શકતી હોય તો એક સ્ત્રી તરીકે મને અને દરેક વ્યક્તિને એવી સ્ત્રીઓ પર ગર્વ થશે બાકી પત્નીની આડમાં પતિઓ વહીવટ અને ભ્રષ્ટાચાર કરે તેવા લોકોને મતદારો એ પણ જાકારો આપી દેવો જોઈએ...
બાબત :- કામની રાજનીતિ કરો તમામ રાજકીય આગેવાનો જોગ એ અંગે
૨૩ માર્ચ શહીદ દિવસ ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ રાજગુરુ અમર રહો ૨૩-૦૩-૨૦૨૬ વર્ષ દરમિયાન, સમય ૦૭:૫૭ સાંજ
Very Nice Work Brother Dharampur Politics - ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ખાડા) દ્વારા પ્રાથમિક પ્રસિદ્ધ કરાયેલ વિકાસ યોજના અન્વયે માંગવામાં આવેલા સુધારા અંગે - ધરમપુર, શક્તિનગર, રામનગર, હર્ષદપુર, દાંતા, કંચનપૂર અને હરીપર સહિત સાત ગામોના ખેડૂતો, ગ્રામજનો તથા સ્થાનિક પ્રતિનિધિઓ ગત 13 માર્ચના રોજ એકત્રિત થઈ સામૂહિક પ્રશ્નોને આવરી લેતી એક સંયુક્ત અરજી તૈયાર કરવામાં આવી હતી. આજરોજ આ સંયુક્ત રજૂઆત ખાડાના અધિકૃત અધિકારી શ્રી કરમટા સાહેબને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સોંપવામાં આવી. આ અરજીના માધ્યમથી ગ્રામજનોના હિતોને કેન્દ્રમાં રાખી, નવી વિકાસ યોજના દ્વારા શહેર તેમજ આસપાસના ગામોમાં સુવ્યવસ્થિત અને સંતુલિત વિકાસ થાય તેવી માંગ કરવામાં આવી #કામ_ની_રાજનીતિ
બાબત :- વોર્ડ નંબર ૧ થી ૯ માં આવતા નગરપાલિકા ને લગતી તકલીફો અંગે , 🇮🇳 જુઓ વિડિયો😎👂સામ્ભળો,🤔સમજજો, શૈયર🔄 કરજો,
આથી હું નીચે સહી કરનાર ગોવિંદ ડી. કણજારીયા ( Writer લેખક ), સતવારા સેના એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ ( सत्यसेना समाचार ) વાળા ના પ્રમુખ શ્રી.. તેમજ સતવારા સેના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દુવારા વોર્ડ નં ૭ ના તમામ નાગરિકોને જણાવવાનુ કે વોર્ડ નં ૭ ના વસ્તા નાગરિકો ને નગરપાલિકા ખંભાળિયા ને લગતા રોજીંદા પ્રાણ પ્રશ્નો જેવા કે સ્ટ્રીટ લાઈટ, પીવાના શુધ્ધ પાણી,ગટર, સફાઈ અંગેની કોઈપણ પ્રકારની ફરિયાદ પેન્ડીગ હોય કે રજુઆત કરવાની હોય તો વોર્ડ નં ૭ વતી તમામ નાગરિકોને અમારો સંપર્ક કરવા વિનંતી સાથ અરજ,
Email:- [email protected],
મો.નં. ૯૮૯૮૨૨૦૭૯૭, મો.નં.૯૮૨૫૯ ૬૫૪૩૧ અરજી વોટ્સએપ મદદ...
શારદા સિનેમા રોડ, નવાપરા શેરી નં ૩,જનતા પ્રેસ પાછળ
ખંભાળિયા,પિનકોડ નં.૩૬૧ ૩૦૫..07-02-2026/5:07 Pm
,,,,,,,,,,,,,,,,,,,,,,
🇮🇳 રાષ્ટ્રીય સેવા મે 1 થી 7 મુદા વાંચવા નમ્ર વિનંતી સાથ અરજ છે.પુરૂ વાંચો વડિલો, સ્નેહીબંધૂઓ.
1____ખંભાળિયામા રહેતા દરેક વ્યક્તિ પોતાના વિસ્તારમા યોગ્ય સાફ સફાઈ, મચ્છરનો ઉપદ્રવ, ખરાબ રોડ રસ્તા, મરેલા જાનવરો, ડ્રેનેજ વિભાગ ,ઓછા ફોર્સથી પાણી, ટીપર વાન, સ્ટ્રીટ લાઈટ, કુતરા નો ત્રાસ, રખડતા ઢોર, જંતુ નાશક દવાનો છંટકાવ જેવી ખંભાળિયા નગરપાલિકાને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો તેની લેખિતમાં ચોક્ક્સ અરજી કરો એ અરજીમા રૂપિયા 5ની કોર્ટે સ્ટેમ્પ ટિકિટ લગાવી કરવા વિનંતી અને એ અરજી ઝેરોક્ષ નો એક ફોટો તમારા એરીયા વાઈસ કોર્પોરેટર ને વોટસપ મા ખાસ મોકલો અને 📞ફોન થી વાત કરી ને અરજી નો નિકાલ લાવો, ખંભાળિયા મા વોર્ડ 1 થી 7 છે જે વોર્ડમાં મા સભ્ય હોય એના મોબાઈલ / વોટસપ મેળવી લેવા અરજી દેવા જાવ ત્યારે મિત્રો , વડીલો...
2________જો સફાઈ કામદારો દરરોજ સફાઈ નો કરતા હોય, નળમા પાણી પુરા ફોર્સ થી ન આવતુ હોય તો તુરંત અરજી કરી ફરીયાદ નોંધાવો...કારણ આપ વેરો 365 દીવસના ભરતા હોય છો, તો પછી કામ ન ઉકેલાય તે કેવી રીતે ચાલે....કમ સે કમ સફાઈ તો દરરોજ થવી જ જોઈએ..
3________હવે તો અરજી કરવી પણ સાવ સરળ છે એક કોરો કાગળ લો તમારા જ અક્ષરો માં જે તકલીફ હોય તે લખો તારીખ લખો અને એક ઝેરોક્ષ મને ખાસ મોકલો...
4_______તમે ફકત તમારી આળસથી તમારો ગલી,મહોલ્લો ચોખ્ખો નથી રાખતા.. ખંભાળિયાની વસ્તી પ્રમાણે દરરોજ ની રેગુલર ફરીયાદ નોંધાવો..તેમા આળસ નો કરો...( આ કરવાનું એક જ કારણ છે કે કોર્પોરેટર ત્યાં ફરિયાદ કરે છે તો અધિકારી કોઈની અરજી નથી એટલે કોઈને તકલીફ નથી એવો જવાબ આપે છે )
5_______યોગ્ય ન થતાં દરેક કામની દરરોજ ફરિયાદ નોંધાવો, ઓફિસ ઉપર જઇ ફરિયાદ લખાવવાથીતમારું કામ નાના મોટા દરેકે કર્મચારી ને કરવુ જ પડશે...
6_________અધિકારીઓના પગાર કાઢવા સરકાર સખત મહેનતે દરેક જગ્યાએ થી પ્રજાજનો પાસે થી રુપિયા કોઈ પણ રીતે કઢાવી રહી છે...પરંતુ આપણા કામ નથી થતા તો એક અરજી કરીને આપણા ભરેલા નાણાં નું વળતર મેળવી અને કર્મચારીગણ અને અધીકારી ને પણ આપણા કામ માટે વેગવંતા રાખીયે...
દરેક અધિકારી પણ હવે એ જાણીલે કે તમારે જુની રૂઢી મુકી હવે કામ તો ઈમાનદારી થી કરવુ જ પડશે...અને ચીફ ઓફિસર સાહેબ ને પણ તો જ ખબર પડશે કે આપણી ફોજ મા કેટલા લોકો કામઢા છે...
7________ખંભાળિયા ની પ્રજા ને કેટલી સમસ્યા છે...પ્રજાને ખરેખર તેના ભરેલા નાણા નુ યોગ્ય વળતર મળે છે..ખંભાળિયા નો ક્રમાંક રાજ્ય લેવલે સફાઈ અને પબ્લીક સર્વીસમા ખરેખર કેટલા મોખરે છે.
*મીત્રો મારો આ મેસેજ દરેક ગ્રુપ મા શેર કરી ગાંધીબાપુ અને હમારે આદરણીય શ્રી મોદીજી ના સ્વચ્છતા અભિયાન ના યશભાગી બનીયે....*
,
ઉપરોક્ત અરજી તમારા તાલુકાઓ તેમજ જિલ્લાઓ ના વોર્ડના સભ્યો તેમજ પ્રમુખશ્રી.. અને ચિફ ઓફિસર અને તમારી અરજી ની નકલ રવાના મામલતદાર શાહેબ, કલેક્ટર શાહેબ શ્રી ને કરી શકાય છે.. આવી ઉપરોકત અરજી ઓનુ પોત પોતાના જીલ્લા ઓ/તાલુકા ઓમા કાર્યવાહી કરાવી શકાય છે...
, Huminity National Sarvice inword
SatyaSena Samachar YouTube Subscribed
સદસ્ય :-
શ્રી *ગોવિંદ ડી. કણજારીયા* રચિત શ્રી, ટ્રસ્ટી શ્રી, પ્રમુખ શ્રી :- *"સતવારા સેના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ"* , *સમસ્ત સતવારા સમાજ* . તેમજ *જાગ્રુત ભારતીય નાગરિક*.
,
ખૂબ ખૂબ આભાર મિત્રો શેર કરો ખંભાળિયાના દરેક વ્યક્તિ સુધી પહોંચાડો આ પોસ્ટ... ાજ_સેવા_છે
આદરણીય શ્રી CMO Gujarat સરકાર જી
આદરણીય શ્રી PMO India સરકાર શ્રી
नेतुत्व गोविंद डी. कणझारीया
,,,,
#સામાજિક_કાર્યકર્તા #સામાજિક #કાર્યકર્તા
, #લોકમાંગ___લોકમાંગ___લોકમાંગ
#सत्यसेनासमाचार #અધર્મ_એટલે_શું #સેવા_શિસ્ત_નિયમો
#ખેડુત
#संविधान_प्रेमी_देशप्रेमी_ओर_संविधान_द्रोही_देेशद्रोही
#लोकमत #કર્મમેવ_જયતે ભારત દેશનું બંધારણ અમો ટીમ અને વિચારધારાઓ વાળા સુસંગત, સુરક્ષિત અને હંમેશા તમારી સાથે. #भारतीय_संविधान_कायदा_कानुन_लायब्रेरी #લોકજાગ્રુતી
#જોઈનપત્ર #ડરો_નહીં_કાયદો_શિખો_અમલવારી_કરાવો #न्याय #दाता #લોકજાગ્રુતી #જોઈનપત્ર
🇮🇳👭👭👫👬👬🥋👮🧑🎓 ✍️📝📖📰📕📘📚🙏
,
અમો તેમજ આ ટ્રસ્ટ, ટ્રસ્ટીશ્રીઓ, સભ્યો શ્રીઓ, મિત્રો મંડળ, સામાજિક કાર્યકર્તા..
લી.
******* મેનેજીંગ ટ્રસ્ટી શ્રી... - S.S.E.&C.T..... सत्यसेना समाचार YouTube Chenal subscribed, Like, SHARE All Friends.......
98259 65431 = 98 98 22 07 97 *******
जय जवान, जय किसान
જય માઁ ભવાની ,જય સિધ્ધનાથ મહાદેવ
Share Fecebook , All What's up Groups, Twetar, All Websites Please Share ... Plz.Shared .
रचित श्री, ट्रस्टी श्री, प्रमुख श्री, सभ्यो श्री,
जय भारतीय संविधान, जय ज्ञान विज्ञान, जय लोकतंत्र,
,,,,,,,,,,,,,,,जय तर्कशिल मानव,,,,,,,,,,,,,,,
💞🇮🇳👏🌄🌅👏✒️📝📖📘📒📙📓📗📔📕📚✊👊💪👏👮👲👷👂😎
👬👬👬,,,👭👭👭
🌟.... 🌟.... 🌟.... 🌟.... 🌟.... 🌟.... 🌟....
🌠.🌠..🌠...🌠....🌠.....🌠......🌠.......
7 STAR Sammanit.
🏆 🏆 🏆 🏆 🏆 🏆 🏆
SatvaraWorld
नागरिक अधिकार यात्रा संघ
सतवारा युवा गरबी मंडल-खंभालिया127वर्ष
ઉત્શવ ચેરીટેબલ ટ્રસ્ટ, શિવઓમ ગૌસેવા ગ્રુપ
💪Lions Karate Club, YouTube 👊 - नितेसभाइ सतवारा Mo. 90997 52222 हैं.
Dalwadi Films YouTube - પ્રવીણભાઈ વાઘેલા સતવારા
ગોવિંદ ઈલેક્ટ્રોનિક્સ - ગોવિંદભાઈ કણજારીયા સતવારા
सतवारा सेना ऐज्युकेशन & चेरीटेबल ट्रस्ट #સતવારા_સેના_એજ્યુકેશન_એન્ડ_
#ચેરીટેબલ_ટ્રસ્ટ
लेखक गोविंद डी. कणजारीया