Gujarat News Network

Gujarat News Network " હંમેશા સચ્ચાઈ ની સાથે " ગુજરાત ની તમામ ખબરો મેળવો ગુજરાત ન્યૂઝ પોઇન્ટ પર સૌથી ઝડપી

બોલશો તો કામ થશે ગુજરાત ન્યૂઝ Gujarat News Network ધ્વારા 5 દિવસ પેહલા અમદાવાદ ઘોડાસર કેનાલ નો વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો...
11/07/2025

બોલશો તો કામ થશે
ગુજરાત ન્યૂઝ Gujarat News Network ધ્વારા 5 દિવસ પેહલા અમદાવાદ ઘોડાસર કેનાલ નો વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો હતો આજ રોજ દિવાલ બની ગઈ

11/07/2025

ગંભીરા પુલ મામલે અધિકારીઓ ને ફક્ત સસ્પેન્ડ કરવામાં આવ્યા, કોઈ મોટો દંડ નહી કોઈ સજા નહી, આ કેટલું યોગ્ય?

10/07/2025

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો, રાજ્ય સરકારે 4 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

10/07/2025
10/07/2025

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ આંક 14 એ પોહ્ચ્યો હજી 6 લોકો ગુમ

09/07/2025

ઘટના બની ગયા પછી ઘટના ની સમીક્ષા ની બેઠકો કરી શુ લઇ લેવાનું?
જયારે કોઈ ફરિયાદ કરે ત્યારે કોઈ બેઠકો કેમ નથી થતી?

છેલ્લા પાંચ વર્ષમાં ૧૭ જેટલા પુલ તુટ્યા છે... એક કોન્ટ્રાકટર જેલમાં હોય તો જણાવો..
09/07/2025

છેલ્લા પાંચ વર્ષમાં ૧૭ જેટલા પુલ તુટ્યા છે...
એક કોન્ટ્રાકટર જેલમાં હોય તો જણાવો..

09/07/2025

આપણા ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ટ્વીટ કરી ને કહે છે કે પુલ નાં 23 માંથી એક ટુકડો પડી ગયો એ આ વિડિઓ અવશ્ય જોવે

09/07/2025

પ્રધાનમંત્રીની પુલ દુર્ઘટના માં મૃતકો ને 2 લાખ અને ઈજાગ્રસ્ત લોકો ને 50 હજાર આપવાની જાહેરાત
ગુજરાત ની પ્રજા નાં જીવ કિંમત ફક્ત 2 લાખ યોગ્ય છે?

09/07/2025

વડોદરા આંણદ બ્રિજ નો 3 વર્ષ પેહલા ટેસ્ટિંગ રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો, છતાં બ્રિજ ચાલુ રાખવામાં આવ્યો

09/07/2025

બરોડા આંણદ પુલમાં હાલ 6 લોકો નાં મોત
શુ આ છે ગુજરાત નો વિકાસ?

09/07/2025

વડોદરા ને આણંદથી જોડતો મહીસાગર નદી પરનો પુલ તૂટ્યો
4 વાહનો પાણી માં પડ્યા અને 3 લોકો ને રેસ્ક્યુ કર્યા

Address

Khedbrahma, SABARKANTA
Khed Brahma
383255

Alerts

Be the first to know and let us send you an email when Gujarat News Network posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat News Network:

Share