Namaste Gir News

Namaste Gir News ગીર અને ગુજરાત ના અવનવા વિડિઓ અને ખબરો આ પેજ પર જોવા મળશે
(1)

20/12/2025

વેરાવળ હTયા મામલે પોલીસ નો મોટો ખુલાસો

20/12/2025

પોલીસ માં સોંપો પડી ગયો ゚

20/12/2025

તમે સીડીપીઓ છો કે ક્લેક્ટર ?

ગીર સોમનાથ ના ઉના તાલુકા ના વરસિંગપુર ગામે ક્લેક્ટર એન વી ઉપાધ્યાય પહોચ્યા અને આંકડાકીય માહિતી ને લય cdpo ને કહ્યું કે ?

19/12/2025

દીપડા ને કોણે ઉડાવ્યો ? ゚

19/12/2025

વેરાવળ ની ખૂની સવાર
સ્વિમિંગ પૂલ માં બાળક ડૂબ્યો

19/12/2025

સાસણગીર સ્વિમિંગ પૂલ માં કિશોર ડૂબી જતા ゚

19/12/2025

પૂજા વંશ ભાજપ ની કાર્યાલયે પહોંચી ગયા પછી ?

ગીરસોમનાથ જીલ્લા કોગ્રેસ પ્રમુખ તથા કાયઁકરો દ્રારા રૈલી કાઢી સૂત્રોચ્ચાર સાથે ભાજપ કાર્યાલય પર પહોચ્યા ...

ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ ..

ભાજપ સરકાર સતાનો દુર ઉપયોગ કરી રહી છે અને કોગ્રેસ ના નેતાઓને હેરાન કરી રહી છે ...

સોનીયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ED નો જે કેસ થયો હતો તે દિલ્હી કોર્ટે ફગાવ્યો..

કોગ્રેસ કાયઁકરો દ્રારા સત્ય મેવ જયતે ના સૂત્રોચ્ચાર સાથે જીલ્લાભાજપ કાયાઁલય પર પહોચ્યા ..

પોલીસે તમામ ની અટકાયત કરી ..

બાઇટ :- 1 પુંજાભાઈ વંશ ( પૂર્વ ધારાસભ્ય, ઉના )

19/12/2025

વેરાવળ માં વહેલી સવારે હTયા ની ઘટના ゚

18/12/2025

આરોપી ને પકડવા પોલીસે મજૂરી કરી

18/12/2025

ગુજરાત પોલીસ નું ઓપરેશન લંગડા થી
થથરી ઉઠ્યા ગુનેગારો

18/12/2025

મરીન કમાન્ડો કેમ પહોચ્યા દરિયા કિનારે ?

17/12/2025

St બસ માં દારૂ ની હેરાફેરી ? ゚

Address

Kodinar

Telephone

+919662507138

Website

Alerts

Be the first to know and let us send you an email when Namaste Gir News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share