
06/07/2025
મેરા યુવા ભારત,જુનાગઢ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત રમત મંત્રાલય કાર્યરત છે.આ કેન્દ્ર માથી " સ્વચ્છ હેલ્થ ગુડ્નેસ" ધોરાજી ખાતે તા.૦૬- ૦૭- ૨૦૨૫ ને રવિવાર નાં સરદાર ચોક, ધોરાજી થી
સવારના ૭:૦૦ સાયકલ યાત્રા ને ડૉ.મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય મંત્રી શ્રી, યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય, નવી દિલ્હી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી અને જેમેરા યુવા ભારત, જુનાગઢ ની કચેરી માંથી અંદાજે ૫૦ થી ૬૨ જેટલા યુવા ભાઇઓ બહેનો સાયકલોથ રેલીમાં જોડાયતાં તેમાં જુનાગઢ જીલ્લામાં માંથી " મેરા યુવા ભારત હેલ્થ ફીટનેશ " કાર્યક્ર્મ અને પર્યાવરણ સ્વચ્છ રહે" હર્ષદ વાજા યુથ વર્કરઅને તેમની ટીમ,ઓમ સિંહ પરમાર, , નીતિન દાફડા , વિકાસ આહિર, બોરીસાગર જ્યોતિતેમજ તેમની ટીમ,બીપીનભાઈ ચૌહાણ એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા વધુમાં વધુ યુવાનો જોડાવવા જેહમત ઉઠાવી રહ્યાં છે. તેમ જિલ્લા યુવા અધિકારી, ધ્વારા જણાવવામાં આવે છે.
Mansukh Mandaviya Ministry of Youth Affairs and Sports, Government of India Ministry of Ayush, Government of India Mera Yuva Bharat - MY Bharat