22/10/2025
સ્નેહીશ્રી...
*નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ*
વિક્રમ સવંત ૨૦૮૨ નું શરૂ થતું નવું વર્ષ આપ સૌ,
આપ સૌના પરિવારજનો અને કુટુંબીજનો માટે ખૂબ જ લાભદાયી, ફળદાયી, યશસ્વી અને નિરોગી નીવડે તેવી અભ્યર્થના...👍
આપ સૌ આપની કુશળતા દ્વારા લાભદાયી સિદ્ધિ હાંસલ કરો તેવી ઈશ્વરને પ્રાર્થના...🙏
અને સફળતા ના શિખરો સર કરો તેવી શુભકામનાઓ સાથે...💐💐💐
✨ *નૂતન વર્ષાભિનંદન*✨
🙏🏻 *નવા વર્ષ ના રામ રામ*🙏