Kosamba Journalist

Kosamba Journalist only kosamba update news

મહિલાઓની સમસ્યા અંગે જાગૃતિનો કાર્યક્રમ,ઇકરા પ્રાથમિક શાળા દાદરી તરસાડી ખાતે ડો. કૃતિકા ગાયનેકોલોજિસ્ટ આવીને મુલાકાત કરી...
29/01/2025

મહિલાઓની સમસ્યા અંગે જાગૃતિનો કાર્યક્રમ,
ઇકરા પ્રાથમિક શાળા દાદરી તરસાડી ખાતે ડો. કૃતિકા ગાયનેકોલોજિસ્ટ આવીને મુલાકાત કરી અને સરસ માર્ગદર્શન આપ્યું હતું.

01/11/2022
બેસ્ટ ઓફ લક અન્નપૂર્ણા ફાઉન્ડેશન
01/11/2022

બેસ્ટ ઓફ લક અન્નપૂર્ણા ફાઉન્ડેશન

Happy diwali
24/10/2022

Happy diwali

I support mehul sir❤️
19/08/2022

I support mehul sir❤️

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳કોસંબા નાં તમામ નગરજનો અને મારા દેશ ના તમામ ભાઈ બહેનો ને કોસંબા જર્નલિસ્ટ તરફ થી હેપી ઇન્ડિપેન્ડન્સ ...
15/08/2022

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
કોસંબા નાં તમામ નગરજનો અને મારા દેશ ના તમામ ભાઈ બહેનો ને કોસંબા જર્નલિસ્ટ તરફ થી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે

કોસંબા નાં તમામ ભાઈ બહેન ને કોસંબા જર્નલિસ્ટ તરફ થી હેપી રક્ષાંબંધન.
11/08/2022

કોસંબા નાં તમામ ભાઈ બહેન ને કોસંબા જર્નલિસ્ટ તરફ થી હેપી રક્ષાંબંધન.

કોસંબા તરસાડી વિસ્તાર માં ૧૦ મી મોહરમ નિમિતે તાજીયા જુલૂસ નીકળ્યા.
10/08/2022

કોસંબા તરસાડી વિસ્તાર માં ૧૦ મી મોહરમ નિમિતે તાજીયા જુલૂસ નીકળ્યા.

તરસાડી નગરપાલિકા દ્વારા આયોજીત " વિશ્વ આદિવાસી દિવસ " ની ઉજવણીના ભાગ રૂપે " ભગવાન બિરસામુંડા બાળ ઉદ્યાન " અને ભગવાન બિરસ...
10/08/2022

તરસાડી નગરપાલિકા દ્વારા આયોજીત " વિશ્વ આદિવાસી દિવસ " ની ઉજવણીના ભાગ રૂપે " ભગવાન બિરસામુંડા બાળ ઉદ્યાન " અને ભગવાન બિરસામુંડાજીની પ્રતિમાનું અનાવરણ , તિરંગા સર્કલનું ખાતમૂહુર્ત આદિજાતિ મંત્રી શ્રી Naresh Patel ના વરદહસ્તે કરવામાં આવ્યું.તથા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ' હર ઘર તિરંગા ' અભિયાન અંતર્ગત યોજાયેલી તિરંગા યાત્રામાં પણ હાજરી આપી . આ પ્રસંગે તરસાડી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મીનાબેન શાહ , APMC ચેરમેન શ્રી દિલીપસિંહ રાઠોડ , સંગઠન પ્રમુખ શ્રી દેવેન્દ્રસિંહ ચૌહાણ , કારોબારી અધ્યક્ષ શ્રી હરદીપસિંહ અટોદરિયા , ઉમરપાડા તાલુકા પ્રભારી શ્રી રાકેશભાઈ સોલંકી , તરસાડી નગર પાલિકાના કોર્પોરેટશ્રીઓ , સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા .

કોસંબા ના તરસાડી વિસ્તાર.
06/08/2022

કોસંબા ના તરસાડી વિસ્તાર.

દાદરી વોર્ડ 3 માં મસ્જિદની બહાર સ્ટેટ લાઈટ નો થમલો નમસ્તે પોઝીશનમાં ઊભેલો છે. ત્યાંના લોકલાડીલા ભાજપના કાર્યકર્તાઓને વિન...
28/07/2022

દાદરી વોર્ડ 3 માં મસ્જિદની બહાર સ્ટેટ લાઈટ નો થમલો નમસ્તે પોઝીશનમાં ઊભેલો છે. ત્યાંના લોકલાડીલા ભાજપના કાર્યકર્તાઓને વિનંતી કરવામાં આવે છે. સ્ટેટ લાઈટ નો આ ભઈ જનક થાંભલો કાઢી નાખો અથવા તેને રીપેરીંગ કામ કરીને સીધો કરાવી નાખો જો કોઈના પર પડશે તો દુર્ઘટના બનશે.
( થેન્ક્યુ સો મચ ડીસ કનેક્શન વાળા ભાઈ તમારા વાયર ના લીધે દુર્ઘટના થતી થતી બચી ગઈ)

Address

Kosamba

Website

Alerts

Be the first to know and let us send you an email when Kosamba Journalist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kosamba Journalist:

Share