odedarakarshan

odedarakarshan education, music, chess, good thought, karshan m. odedara

https://youtu.be/f2xX0G_nlDw
20/05/2023

https://youtu.be/f2xX0G_nlDw

PART 9|| બાલસંસદ મંત્રીઓનું સન્માન||children parliament||shri mal primary school||annual function||please like share and subscribe to our channel ...

https://youtu.be/Rvmf8AtHCSI
30/01/2022

https://youtu.be/Rvmf8AtHCSI

a student of class 3 tirth odedara's speech on india, 26th January 202273rd republicday of indiashri mal primary school according to group of the year tourna...

https://youtu.be/vTJfXqHgI8o
29/10/2021

https://youtu.be/vTJfXqHgI8o

Lirbai films ranakandorna present...MUJTHI GAYA KEM DUR || મુજથી ગયા કેમ દૂર || DEVIN ODEDARA || NEW GUJARATI ROMANTIC SONG || TEASER ||Singer - DEVIN ODEDAR...

https://youtu.be/YwlNTgnW1PA કેવી હોય છે દીકરીજાણવું છે??ચંદન સરીખું સ્મિત!માણવું છે??જો..હાં...તો એકવાર આ ગીતને અવશ્ય ન...
26/09/2021

https://youtu.be/YwlNTgnW1PA
કેવી હોય છે દીકરી
જાણવું છે??
ચંદન સરીખું સ્મિત!
માણવું છે??

જો..હાં...
તો એકવાર આ ગીતને અવશ્ય નિહાળો..
અને દીકરીના ભાવવિશ્વવમાં તરબોળ થઈ જાઓ... સ્નેહનાં સ્પંદનોથી ઝળહળ થઈ જાઓ ..

દીકરી કુળનું અંજવાળું | DIKARI KUL NU AJAVADU | Full Song Diwali Special Song Producer - Mayur Odedara , Keshu RatiyaSinger - Devin Odedaralyrics & Concept -...

Follow me
15/09/2021

Follow me

Create an account or log in to Instagram - A simple, fun & creative way to capture, edit & share photos, videos & messages with friends & family.

11/09/2021

follow lirbai films you tube channel for upcoming dhamakedar new songs, kk brothers, mayur odedara||

લીરબાઇ ફિલ્મ્સ, રાણા કંદોરણા

આ ચેનલ પર ઘણા સુંદર ગીતો રજૂ થયા છે. જેમ કે દીકરી; કુળનું અજવાળું

https://youtu.be/YwlNTgnW1PA

સોનલ; સોરઠનું ઘરણું

https://youtu.be/900mWgyjVuU

વડલાવાળી વિહત

https://youtu.be/CzNxK_oc8b4

તેમજ આ સિવાય પણ ઘણા લગ્નગીતો, રાસ, દાંડિયા, પ્રિવેડિંગ વગેરે જેવા ઉપક્રમો આ ચેનલ પર સુંદર રીતે સમયાંતરે પ્રદર્શિત થતા રહ્યા છે.

દેવીન ઓડેદરા, લાખનશી આંત્રોલિયા, રસ્મિતાબેન રબારી, રમેશ ઓડેદરા, શ્વેતા ગોઢાણીયા, દિવ્યા વેગડા, યુસુફ બ્લોચ, જેવા અનેક ગાયકોને સાંભળવાનો લ્હાવો પણ આ ચેનલ દ્વારા આપણને મળી રહે છે.

આવનારા સમયમાં આ ચેનલ અનેક ધમાકેદાર સોંગ લઈને આવી રહી છે. જેમાં ખાસ કરીને આપણી ભાતીગળ સંસ્કૃતિને શોભિત કરતાં ગીતો આપવાનો પ્રયાસ થયેલ છે. ગીતોના શબ્દો આપનું મન હરી લેશે. તો સંગીત આપને આનંદિત કરી મુકશે. ગીતોમાં ઉચ્ચ કક્ષાનો અભિનય પણ સમાહિત હશે. સમાજને ગેરમાર્ગે દોરનારા અને યુવાનોને સેડનેસમાં ધકેળતા ગીતોની બેફામ હારમાળા વચ્ચે અમારો પ્રયાસ છે કૈક સારું અને શ્રેષ્ઠ મનોરંજન આપવાનો, જે તમે વિથ ફેમિલી પણ માણી શકો!

આપણી સંસ્કૃતિ અને ધરોહરને દેદીપ્યમાન કરવાના આ અમારા પ્રયાસોને આપ વધાવી લેશો એવી પ્રાર્થના.

✍️✍️🙏🙏🙏🙏
(kk_brothers)

https://www.facebook.com/karshan.odedara

https://youtube.com/c/karshanodedara

lirbai films...
https://youtube.com/c/LirbaiFilmsofficial

લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ્સ કરો.

તથા આ પ્રકારના કોઈ પણ સોંગ્સના લેખન, ડાઈરેક્શન, સ્ટોરી, સ્ક્રીપ્ટ, કે શૂટિંગ માટે અમારો સંપર્ક કરો.

for songs;
કરશન ઓડેદરા
કાંધલ ઓડેદરા

for concept;
કાંધલ ઓડેદરા

for story, script & direction
કરશન ઓડેદરા (6352279502)

for best cameraman
મેહુલ રાતીયા, યોગેશ બાપુ

for best drone shut
મોહન ઓડેદરા
https://youtube.com/channel/UCj0BR23ixz5T5zirMqPEDgQ





for all the inquiries

મયુર ઓડેદરા
9879621807

જય ભારત, જય હિન્દ

*વરરાજાની દમદાર એન્ટ્રી*🐎 *ઘોડાની રમત* 🐎નિહાળો માત્રનેં માત્ર*લીરબાઇ ફિલ્મ્સ યુટ્યુબ ચેનલ પર*
10/09/2021

*વરરાજાની દમદાર એન્ટ્રી*

🐎 *ઘોડાની રમત* 🐎

નિહાળો માત્રનેં માત્ર

*લીરબાઇ ફિલ્મ્સ યુટ્યુબ ચેનલ પર*

ઘોડા_ઉપર_વરરાજાની_એન્ટ્રી PARIVAR AYOJIT # # ... ORCESTRA MUSIC ...

Address

NH-8B
Kutiyana
362650

Alerts

Be the first to know and let us send you an email when odedarakarshan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to odedarakarshan:

Share

Category