
22/11/2023
"સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ"
ભુજ મધ્યે કલાતીર્થ દ્વારા "સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ" ગુજરાતના ૧૧ વ્યક્તિઓમાં લખપત કચ્છના પીઢ લેખક ઓસમાણ ભાઇ નોતિયારને હેરિટેજ, પુરાતત્વ પ્રવાસન અને પ્રોત્સાહન બદલ શાલ તથા પુરસ્કાર, 11 હજાર રકમ આપીને સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.