15/08/2026
🇮🇳 જય એગ્રો એજન્સી લાલપુર દ્વારા 15 ઓગસ્ટની અનોખી ઉજવણી 🇮🇳
લાલપુરમાં જય એગ્રો એજન્સી દ્વારા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના રંગે ઉજવણી કરવામાં આવી. તિરંગાના રંગોથી કરાયેલી સુંદર સજાવટ અને અનોખી રજૂઆત સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. 🇮🇳
Aakhu Avalokannews