
13/04/2024
આજરોજ કડાણા તાલુકાના દિવડા ગામ ખાતે મતદાર જાગૃતિ અંતર્ગત ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આગામી ચુંટણીમાં મતદાનની ટકાવારી વધારવા મતદારો તથા સ્થાનિક કર્મચારીશ્રીઓને અનુરોધ કરવામાં આવ્યો તથા પ્રતિજ્ઞાનું વાંચન કરવામાં આવ્યું.
Chief Electoral Officer, Gujarat
Election Commission of India