Jasmin Patel #Jp

Jasmin Patel #Jp jay shree RAM

22/03/2025
09/01/2025
27/09/2024

*જિંદગી નું સાચું સુખ*
*નીરાતે જમી શકો*
*નિરાંતે બેસી શકો*
*નિરાંતે ઊંઘી શકો*
*અને બિન્દાસ હસી શકો*
*ઘણીવાર સારું જીવન જીવવા માટે ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભૂલી જવામાં મજા છે*.
*જય શ્રી કૃષ્ણ*🙏🙏

15/09/2024

સફળ માણસ એ જ છે જે, તૂટેલા ને બનાવી જાણે... _અને રૂઠેલાં ને મનાવી જાણે..તેને જ તો ઘર કુટુંબનો મોભ કહે છે સાહેબ.... લાંબી જીભ અને લાંબો દોરો, હંમેશા વધારે ગુંચવાય જાય છે! 🌼શુભ સવાર🌼 હર હર મહાદેવ

12/09/2024

*➡️ કોઈના પણ હૃદયને આપણા કારણે,,,*
*દુઃખ નાં પહોંચે તેનું નામ "ધર્મ", અને,,,*

*🍡 કોઈકનું હૃદય આપણા ભરોસે,,,*
*👉🏼હૂંફ અનુભવે તેનું નામ "કર્મ"...*🌝
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

13/07/2024

સૂર્યપુત્રી મા તાપી આપના ચરણોમાં કોટી-કોટી વંદન...🙏🏼

સુરતની જીવાદોરી સમાન મા તાપીના પ્રાગટ્ય દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ.

Address

Lunavada
389230

Website

Alerts

Be the first to know and let us send you an email when Jasmin Patel #Jp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share