D.b.sodha moj

D.b.sodha moj Es paga me apko .moj.mashi. viral video milane wali hai

01/05/2026

કઠલાલ પોરડા થી ગુમ થયેલ છે આ વ્યક્તિ કોઈપણ જગ્યાએ જોવા મળે અથવા આ GJ07FG 0804 નંબર વાળૂ પલ્સર બાઈક જોવા મળે તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો
મોં 72039 24184

01/05/2026

કોઈપણ જગ્યાએ આ ભાઈ અથવા GJ 07 FG 0804 પલ્સર બાઇક જોવા મળે તો નીચે નંબર પર સંપર્ક કરવો
72039 24184

18/04/2026
14/04/2026

મહુધા થી નડિયાદ રોડ પર મંગળપુર નજીક એક્સિડન્ટ થયો બસ અને ઇકો વચ્ચે ઇકો ગટરમાં ફેકાઈ ગઈ છે અને એનડી દેસાઈ માં પેશન્ટ ખસેડેલ છે જાનહાની નુકસાન નથી થયું જાણવા મુજબ ખૂબ જ મોટું એકસીડન્ટ થયું છે પરંતુ ઈજા નોર્મલ થઈ છે વધારે જાણકારી નડિયાદ એમડી દેસાઈ હોસ્પિટલમાં મળી જશે

13/04/2026

ક્ષત્રિય સમાજ ગાર્ડવેલ સમૂહ લગ્ન

11/04/2026

ભાનેર ગેસ પંપની સામે આઇસર માં આગ લાગી

10/04/2026

મેમદાવાદ તાલુકાના સરસવની કેનાલ માંથી ડેટ બોડી મલી અને મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં સોંપી બને એટલો વિડિયો શેર કરજો એમના પરિવાર સુધી માહિતી પહોંચી શકે👇
આજરોજ મહુધા 112 જનરક્ષક ટીમ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ નાને એક કોલર નો કોલ આવતો ઘટના સ્થળે જઈ એક અજાણ પુરુષ ઉંમર વર્ષ આશરે 40 થી 45 ના આશરા ની લાશ હોય જેને શરીર એ મરૂમ કલરની ટીશર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ હોય જે સરસવની નજીક નહેરના પાણીમાં તણાઈ આવેલ હોય જેની ડેટ બોડી કેનાલના પાણીમાંથી બહાર કાઢી મહેમદાવાદ પોલીસને સદર લાશનો કબજો આપેલ છે

09/04/2026

મહુધા થી નડિયાદ રોડ પર મહારાષ્ટ્ર બાજૂ ના હિન્દી ભાષા વાળા વ્યક્તિ માતાજી ના નામથી લૂંટ કરતા હતા એટલે 112 બોલાવીને
કાર્યવાહી કરાવી આ લોકો નાતો મંદિરે દર્શન કરવા જાતા પગપાળા યાત્રા સંપ પણ નથી પરંતુ આ રોડ ઉપર પૈસા ઉઘરાવવા મહારાષ્ટ્ર થી લોકો આવે છે એટલે ઘણા દિવસથી આવી ટુકડીઓ નજર આવતા તાત્કાલિક આ ટુકડી તે ખુબ જ સાવધાન રહેવું રોડ ઉપર પૈસા ઉઘરાવે છે અથવા આ ટુકડી કોઈપણ હદ સુધી જઈ શકે છે ટૂંકમાં સમજી શકો છો આવી રીતે કોઈપણ એક જ જગ્યાએ 2/4 કિલોમીટરની અંદર આખો દિવસ પૈસા ઉઘરાવતા નજર આવે તો સો ટકા112 મા જણાવૂ

Address

Faloli
Mahudha
387630

Website

Alerts

Be the first to know and let us send you an email when D.b.sodha moj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to D.b.sodha moj:

Share