Nishpaksh Nazar-નિષ્પક્ષ નજર

Nishpaksh Nazar-નિષ્પક્ષ નજર Voice of the People – Vision of Truth India

16/09/2025

ફક્ત 6 દિવસ બાદ સાયકલ પર GST થશે ફક્ત 5%
લાગે હવે સાયકલ વારા કમબેક કરશે 😂

BJP Gujarat

16/09/2025

ગર્વ સે કોળી સમાજ ના આવા ધારાસભ્ય શ્રી Hirabhai Solanki ઉપર 👍
Koli Thakor Samaj Gujarat

10/09/2025

Santvani Channel

09/09/2025

05/09/2025

05/09/2025

ઘેડ વિસ્તારના પ્રાણપ્રશ્નોને લઇને "ઘેડ બચાવો પદયાત્રા" નું પ્રસ્થાન
.
Aam Aadmi Party Gujarat

04/09/2025

આ નેતા કરતાય વધારે આગળ નીકળી ગયા નાટક કરવામાં😂 #

વિજળીના થાંભલા, ઝાડ ઉપર  ચડવાનો તથા એમ્બ્યુલન્સ વાળો એપિસોડ પૂરો થયો. આ ઈમોશનલ ડ્રામા પછી કાંઈક નવું નાટક આવશે. આવી હોંશ...
28/08/2025

વિજળીના થાંભલા, ઝાડ ઉપર ચડવાનો તથા એમ્બ્યુલન્સ વાળો એપિસોડ પૂરો થયો. આ ઈમોશનલ ડ્રામા પછી કાંઈક નવું નાટક આવશે. આવી હોંશિયારી કોંગ્રેસવાળાને ક્યારેય ન આવડી.😂😂🤣

ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક એવો વિસ્તાર છે, જે દર વર્ષે ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થઈ જાય છે.સૌરાષ્ટ્રમાં ઘેડ પ્રદેશ તરીક...
24/08/2025

ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક એવો વિસ્તાર છે, જે દર વર્ષે ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થઈ જાય છે.

સૌરાષ્ટ્રમાં ઘેડ પ્રદેશ તરીકે જાણીતા આ વિસ્તારમાં 100થી વધુ ગામો આવેલાં છે. આ વિસ્તારનાં મોટાભાગનાં ગામોમાં ચોમાસા દરમિયાન કપરી પરિસ્થિતિ સર્જાય છે.

પાણી ભરાવાથી આ વિસ્તારનાં ઘણાં ગામો સંપર્કવિહોણાં થઈ જાય છે અને મોટાભાગનાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને પણ ધરખમ નુકસાન થાય છે. આ સિવાય લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી તેમની ઘરવખરી પણ તબાહ થઈ જાય છે.

ખેડૂતો અને આ વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોવાં છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવાતાં નથી.
Gopal Italia
CMO Gujarat
Palbhai Ambaliya
Pravin Ram

ભારે વરસાદના કારણે નીચે મુજબના 50 રસ્તાઓ(પંચાયત - માર્ગ અને મકાન) હાલ બંધ થયેલ છે. આથી હાલ આ રસ્તાઓ પર અવર-જવર ના કરવા મ...
20/08/2025

ભારે વરસાદના કારણે નીચે મુજબના 50 રસ્તાઓ(પંચાયત - માર્ગ અને મકાન) હાલ બંધ થયેલ છે. આથી હાલ આ રસ્તાઓ પર અવર-જવર ના કરવા માટે વિનંતિ છે.

15/08/2025

કોના કોના ગામમાં ગ્રામ સભા નું આયોજન થયું આજે?
Gopal Italia

Address

Mangrol
362220

Alerts

Be the first to know and let us send you an email when Nishpaksh Nazar-નિષ્પક્ષ નજર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nishpaksh Nazar-નિષ્પક્ષ નજર:

Share