25/07/2025
મારા વ્હાલા મહેસાણા ના ભાઇઓ અને બહેનો બ્લડની બહુ જ જરૂરિયાત હોવાથી કેમ્પ રાખવામાં આવ્યો છે તો આપણા મહેસાણા પરા ચોથી ઓળ ના વિસ્તારના પાટીદાર સમાજ નો દીકરો છે જે હાલ અમદાવાદ માં એડમીટ છે તો લોહી ની ખૂબ જરૂરિયાત છે તાત્કાલિક તો આ મેસેજ ખૂબ ફોરવર્ડ કરવા વિનંતી છે.
🙏અને સાથ સહકાર આપો🙏