Bahuchraji Vidhansabha

Bahuchraji Vidhansabha હર હમેંશા સત્યની રાહે......

20/04/2026

એક ભાઈને ધારાસભ્યમાંથી ઉતરે સાડા 3 વરહ થયાં તોય હજુય વિકાસના કામ ગણાવે જાય છે. એને ક્યો તે તો બહુચરાજી વિસ્તારને ૫ વરહ પાછો ધકેલ્યો...

15/03/2026

આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે એટલે નર્મદા વિભાગે પાણીની મુદ્દત સિંચાઇ માટે વધારી છે. ગઈ વખતે ધારાસભ્ય, સાંસદ કોઈનું નતુ સાંભળ્યું નર્મદા વાળાએ એટલે ખોટી વાહવાહી રેવાદો...

11/09/2025

બહુચરાજી વિધાનસભા વિસ્તાર કોંગ્રેસના ધારાસભ્ય હતા, તો પણ આટલુ હેરાન નથી થયો એટલું હાલ ભાજપ ધારાસભ્યના સાશનમાં થઇ રહ્યો છે..

24/07/2025

શંખલપુર ગ્રામ પંચાયતનાં બિનહરીફ ચૂંટાયેલા સરપંચ પરેશ પટેલને વર્ષ - ૨૦૦૨માં રેલ્વે ભરતીમાં પેપર ફોડવાનાં કેસમાં કોર્ટ દ્વારા ૫ વર્ષની સજા ફટકારાઈ તેમજ ૫ લાખનો દંડ.........

જય શ્રી બહુચર માં Bahuchraji
Shankhalpur sohamanu re lol

બહુચરાજી ભાજપમા મોરે_મોરાં બાદ સમાધાન.....ઉપરથી હુકમ આવ્યો હશે......????જય શ્રી બહુચર માં Bahuchraji Mla Sukhaji Thakor ...
14/07/2025

બહુચરાજી ભાજપમા મોરે_મોરાં બાદ સમાધાન.....
ઉપરથી હુકમ આવ્યો હશે......????

જય શ્રી બહુચર માં Bahuchraji
Mla Sukhaji Thakor Kamlesh Desai

14/07/2025

બહુચરાજી સરપંચ સંમેલનની આડમાં વર્ષના અંતે આવતી માર્કેટયાર્ડની ચૂંટણી રંધાઈ રહી છે.....
ચેતેજો સરપંચો અને જનતા
#વિઠ્ઠલકાકા
#રજની પટેલ

21/06/2025

શું લાગે છે બહુચરાજી ગ્રામ પંચાયત ચૂંટણીમાં ....!!
(1) અલ્કાબેન ડી. પટેલ
(2)હંસાબેન એચ. ઠાકોર
(3) મનીષાબેન બી. ભરવાડ કે કોઈ અન્ય.......??

15/06/2025

એક ભાઈ તો એના સમાજનો ઉમેદવાર મૂકીને બીજાને ગભે બેસાડી પ્રચાર કરવા નીકળ્યો છે. જનતા ઓળખજો.
સમાજનો ના થાય એ કોઈનો ના થાય.....

15/06/2025

ઘણાય વર્ષોથી બહુચરાજી હાઈવે પરનું ગૌચર દબાવીને બેઠેલા એક ભાઈ સરપંચની ચૂંટણી લડવા નીકળ્યા છે...
બહુચરાજીની જનતા ચેતજો....!!
જય શ્રી બહુચર માં

05/06/2025

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહેસાણા ધારાસભ્ય દ્વારા સમરસ ગ્રામ પંચાયતને અલગથી ૫ લાખ ગ્રાન્ટ આપશે,બહુચરાજી ધારાસભ્યને વિચાર છે આવો કે પછી ચૂંટણીઓ જ કરાવવી છે....!!

Address

Becharaji
Mehsana

Website

Alerts

Be the first to know and let us send you an email when Bahuchraji Vidhansabha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bahuchraji Vidhansabha:

Shortcuts

Share