
28/02/2025
*"જોડે તે ધર્મ અને તોડે તે અધર્મ"*
*જીવનમાં ક્યારેય પાંચ વ્યક્તિઓ સારા કાર્ય કરવા માટે ભેગા થતા હોય ત્યારે પોતાના વ્યક્તિગત અહંમ કે સ્વાર્થની વિકૃત માનસિકતાથી તે પાંચ વ્યક્તિઓને જુદા કરવાના ક્યારેય પ્રયત્નો કરવા જોઈએ નહીં.નહીંતર આ વિકૃત માનસિકતા પોતાના ઘર,કુટુંબ,સમાજ અને જાહેર ક્ષેત્રમાં ચોક્કસ નુકશાન કરી શકે છે.આ કર્મ પોતાને ચોક્કસ લાગુ પડે છે.અને ભવિષ્યમાં આ કર્મના ફળ ભોગવા જ પડે છે.જેમાંથી ખુદ ભગવાન પણ બચાવી શકતા નથી.*
*"સર્વે સુખીંન સર્વદા"*
*જીવનમાં સમભાવના અને માનવતા મહાન (શક્તિ) ધર્મ છે.*
*કર્મનુસંધાન -નીતિશાસ્ત્ર.*
*અર્જુનસિંહ ઠાકોર-ધોળાસણ*
*મહેસાણા જિલ્લા પ્રમુખ-પત્રકાર એકતા પરિષદ, ગુજરાત*