rjrushabhh

rjrushabhh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from rjrushabhh, Media, Mehsana.

તમે રાહ ચાલતા એકદમ થી પોતાની inspiration ને મળ્યા છો?તમે જેને social media ઉપર જોતા હોવ એમની વાતો સાંભળ તા હોવ એમના થી ઘ...
17/04/2022

તમે રાહ ચાલતા એકદમ થી પોતાની inspiration ને મળ્યા છો?
તમે જેને social media ઉપર જોતા હોવ એમની વાતો સાંભળ તા હોવ એમના થી ઘણું શીખતા હોવ અને ઇચ્છતા હોવ કે એક દિવસ મળવું છે આમને.
હું હમણાજ મળ્યો ને.
Rajkot માં RJ હતો હું ત્યારનો એમને સાંભળતો અને જોતો હતો અને હમણાં મળી પણ ગયો. ખુબ આનંદ આવ્યો તમને મળીને જાણે અજણ્યે તમારા થી હું ઘણું શીખ્યો છું અને હજુ શીખી રહ્યો છું. 😄

વાતો કરતા સમય ક્યાંય જતો રહે છે ખબર નથી પડતીતમે પણ ચોંટયા છોને instagram ઉપર ક્યારના...મૂકો હવે આરામ કરો સેજ અને હા લાઈક...
15/04/2022

વાતો કરતા સમય ક્યાંય જતો રહે છે ખબર નથી પડતી
તમે પણ ચોંટયા છોને instagram ઉપર ક્યારના...મૂકો હવે આરામ કરો સેજ અને હા લાઈક કરીને જજો હો 😘....

"Wake up all the desire and pleasure that your body is capable of experiencing, let your past go, and follow your bliss ...
14/04/2022

"Wake up all the desire and pleasure that your body is capable of experiencing, let your past go, and follow your bliss just for the health of it."

- Dr. Christiane Northrup.

વિચાર કરુ છું કે કામના વિચારો મા એટલો time કેમ નથી જતો? જેટલો reels જોવા મા જતો રહે છે??  Instagram Interstellar જેવું લ...
10/04/2022

વિચાર કરુ છું કે કામના વિચારો મા એટલો time કેમ નથી જતો? જેટલો reels જોવા મા જતો રહે છે?? Instagram Interstellar જેવું લાગે છે 5 mins spent on Reels is 1hour on EARTH 😜...

શિવરાજપુર beach ઉપર જઈને goa ના beach વિશે વિચાર તો હું અને મારી પાછળ આ ધૂળ માં ખાડો કેમનો ખોદુ ? એવું વિચારતી મારી kisu...
08/04/2022

શિવરાજપુર beach ઉપર જઈને goa ના beach વિશે વિચાર તો હું અને મારી પાછળ આ ધૂળ માં ખાડો કેમનો ખોદુ ? એવું વિચારતી મારી kisudi..... ખોટુ તો નથી વિચાર તા ને? 😜
બધું કદાચ એકજ જેવું હશે એવું સમજીને મન ને ફોલાવી દઉ છું 😄

નવુ ગ્રાઉન્ડ જૂનો પ્લેયર પણ બંને નુ લક્ષ્ય એકજ ક્રિકેટ રમવું.❤️😍  #ક્રિકેટ
04/04/2022

નવુ ગ્રાઉન્ડ જૂનો પ્લેયર પણ બંને નુ લક્ષ્ય એકજ ક્રિકેટ રમવું.❤️😍 #ક્રિકેટ

આ પાણી પર જેટલુ જોરથી મારીયે એટલું ઊંચું પાણી  ઊછળે છે અને પછી પાછું દરિયા માં સમાવી જાયછે જેમ કે કઈ થયું ના હોય. બસ કદા...
31/03/2022

આ પાણી પર જેટલુ જોરથી મારીયે એટલું ઊંચું પાણી ઊછળે છે અને પછી પાછું દરિયા માં સમાવી જાયછે જેમ કે કઈ થયું ના હોય.
બસ કદાચ આપણું પણ એવુજ હશે જેટલુ જોરથી માર પડશે એટલા ઉપર આપડે ઉછળી શું અને આખરે બધા એકજ જગ્યાએ સમાવાના છે.
#2022

મગજ માં વિચારો નુ વાવાઝોડું ફર્યા કરે છે અને મારું મન કંઇજ કર્યા વગર બસ એને તક્યા કરે છે. કઠિન સમય માં હસતા રેહવુ શીખવું...
30/03/2022

મગજ માં વિચારો નુ વાવાઝોડું ફર્યા કરે છે અને મારું મન કંઇજ કર્યા વગર બસ એને તક્યા કરે છે.
કઠિન સમય માં હસતા રેહવુ શીખવું છે, ખુબ અઘરું છે પણ શીખવું છે, કેમ કે એ સમય પર એવા નિર્ણય લેવાઇ જાય છે કે ખબર નથી પડતી શું કરવું? બસ આજ વિચાર સાથે લીધેલો ફોટો.

Happy Birthday pappa ❤️🥳🎉
28/03/2022

Happy Birthday pappa ❤️🥳🎉

Its really an Honour meeting you❤️   sir ❤️ Thank you somuch for your mentorship and i am looking forward to learn & imp...
26/03/2022

Its really an Honour meeting you❤️ sir ❤️ Thank you somuch for your mentorship and i am looking forward to learn & improve myself 😄 . Yesterday was a Great day For me.
Thank you


And every team member for having this wonderful finale with Great Jury 😄.

All about My 22nd Birthday  in 3 in these 3 photos ❤️
29/11/2021

All about My 22nd Birthday in 3 in these 3 photos ❤️

Scuba Diving ❤️ is a portal to another life
23/11/2021

Scuba Diving ❤️ is a portal to another life

Address

Mehsana
384001 / 384002

Website

Alerts

Be the first to know and let us send you an email when rjrushabhh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category