22/03/2025
ખોડલધામ પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન
ગોંડલમાં પાટીદાર સગીર યુવકને માર મારવાના મામલે નિવેદન
સગીર સાથે જે બન્યું છે તે ખૂબ જ દુઃખદ ઘટના
નિર્દોષ દિકરા ઉપર અમાનવીયકૃત્ય આચરવામાં આવ્યું છે
આ આખી ઘટનાને ખોડલધામ વખોડે છે