29/07/2026
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોતની ઘટના સામે આવી છે. બહુચરાજીના દેલવાડાની 4 વર્ષીય બાળકીનું વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છે. ઘટનાને પગલે આરોગ્ય વિભાગ સામે પણ સવાલો ઉઠ્યા છે.