આઁજણા ચૌધરી ગૃપ ACG

આઁજણા ચૌધરી ગૃપ ACG સમાજ હિત સર્વોપરી 🙏 સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ👳

પટેલ માહી અતુલભાઈ દિયોદરના ઇતિહાસ માં પ્રથમ વખત MBBS (GQ) માં એડમિશન મેળવ્યું..
11/10/2025

પટેલ માહી અતુલભાઈ દિયોદરના ઇતિહાસ માં પ્રથમ વખત MBBS (GQ) માં એડમિશન મેળવ્યું..

દિકરા કરતા પણ સવાઈ દિકરીઓ.💐💐💐
10/10/2025

દિકરા કરતા પણ સવાઈ દિકરીઓ.💐💐💐

13 अक्टूबर, जयपुर चलो,,,*अंतर्राष्ट्रीय जाट महासम्मेलन*
10/10/2025

13 अक्टूबर, जयपुर चलो,,,

*अंतर्राष्ट्रीय जाट महासम्मेलन*

સ્પર્ધાત્મક તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધાઓથી સજ્જ કોચિંગ સેન્ટર
10/10/2025

સ્પર્ધાત્મક તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધાઓથી સજ્જ કોચિંગ સેન્ટર

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, મોડાસા બાયપાસ રોડ, મોડાસા આયોજિત મીટીંગ ...
10/10/2025

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, મોડાસા બાયપાસ રોડ, મોડાસા આયોજિત મીટીંગ ...

હાલ પૂરતી મોફુક રાખેલ છે..જાણ સારું..
10/10/2025

હાલ પૂરતી મોફુક રાખેલ છે..જાણ સારું..

સત્ય હકીકત
10/10/2025

સત્ય હકીકત

આંજણા ચૌધરી સમાજનું ગૌરવક્રિકેટ જગતમાં સમાજની શાન અને યુવાશક્તિનું પ્રતિક એવા ચૌધરી ઋષભભાઈ ગોપાળભાઈ (ગામ – બદપુરા, તા. મ...
09/10/2025

આંજણા ચૌધરી સમાજનું ગૌરવ
ક્રિકેટ જગતમાં સમાજની શાન અને યુવાશક્તિનું પ્રતિક એવા ચૌધરી ઋષભભાઈ ગોપાળભાઈ (ગામ – બદપુરા, તા. માણસા, જી. ગાંધીનગર) એ ભારતીય સ્તરે યોજાનાર Indian Soft Tennis Cricket Ball League માં ગુજરાત રાજ્યની ટીમમાં ટોપ 15 માં સ્થાન મેળવી સમાજનું નામ રોશન કર્યું છે.

આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર આંજણા ચૌધરી સમાજ માટે ગૌરવનો પળ છે.

યુવા પેઢી માટે આ એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે કે મહેનત, દ્રઢ ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ સાથે કંઈ અશક્ય નથી.

હાર્દિક અભિનંદન

ચૌધરી ઋષભભાઈને આ અનોખી સફળતા માટે, અને શુભકામનાઓ કે આવનારા દિવસોમાં પણ તેઓ સમાજ, ગામ અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચું લહેરાવે.
l

આશા છે કે એ પરિવાર ને ન્યાય અને આરોપીઓને યોગ્ય સજા મળે 🙏🏻🙏🏻🙏🏻
09/10/2025

આશા છે કે એ પરિવાર ને ન્યાય અને આરોપીઓને યોગ્ય સજા મળે 🙏🏻🙏🏻🙏🏻

તારીખ :-07/10/25 ને મંગળવાર ની રાતે શ્રી આંજણા ચૌધરી સેવા મંડળ ગાંધીનગર  અને પ્રમુખ ગ્રુપ તથા ઓમ ગ્રુપ ગાંધીનગર દ્વારા પ...
09/10/2025

તારીખ :-07/10/25 ને મંગળવાર ની રાતે શ્રી આંજણા ચૌધરી સેવા મંડળ ગાંધીનગર અને પ્રમુખ ગ્રુપ તથા ઓમ ગ્રુપ ગાંધીનગર દ્વારા પ્રમુખ ગ્રીન પાર્ટી પ્લોટ માં શરદપુનમ ના ભવ્ય રાસ ગરબા નું આયોજન થયું હતું.
લોક કલાકાર શ્રી રાહુલ આજના દ્વારા શરદ પૂર્ણિમા ની રાત્રી માં ગરબા ની રમઝટ જમાવી.
મા અંબે ની આરતી કરી મહાપ્રસાદ ખવડાવી ને સમાજના તમામ ને ગરબા ની મોજ કરાવી. ને પછી દૂધ પૌવા અને ગરમા ગરમ ગાંડલીયા ગોટા ની મોજ કરવી
એ સહયોગ માટે પ્રમુખ ગ્રુપ અને ઓમ ગ્રુપ ખુબ ખુબ આભાર...
જય અંબે...જય અર્બુદા

સ્વ - ગોવિંદકુમાર હીરાભાઈ ચૌધરી , રંડાલા , વિસનગર , નુ દુઃખદ અવસાન .ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે 🙏🏻
08/10/2025

સ્વ - ગોવિંદકુમાર હીરાભાઈ ચૌધરી , રંડાલા , વિસનગર , નુ દુઃખદ અવસાન .ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે 🙏🏻

Address

Mehsana
0000

Website

Alerts

Be the first to know and let us send you an email when આઁજણા ચૌધરી ગૃપ ACG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share