22/12/2023
સત્ય લખવું અને સત્ય બોલવું એજ મંત્ર.
સત્ય મેવ જયતે, સત્ય બોલવુ,સત્ય નું આચરણ કરવું તલવાર ની ધાર પર ચાલવા બારોબાર છે, આ કથન ઘણું અગત્ય નું છે,
બાણ ની સૈય પર સૂતેલા ભીષ્મ પિતામહ ને દ્રોપદી એ પૂછ્યું કે પિતામહ આપ આટલા બધા શક્તિમાન, શસ્ક્ત ,મહાન હોવા છતાએ ભરી સભામાં મારા ચિર હરણ થતાં ત્યારે આપ કેમ મોન હતાં,
ત્યારે પિતામહે કીધું કે દીકરી તારી વાત સી ટકા સાચી છે,એ વખતે હું
કૌરવો, અધર્મી ઓની, આંધા ઓનું અન્ન ખાધુ હતું તેથી મારું મન, મારું શરીર મારા વિચારો મારું મગજ તારી તરફેણ માં ના બોલી શક્યો કારણ કે આ પાપી ઓ નું મે એ વખતે અન્ન ખાધું હતું તેથી હું કોઈ બોલવા સક્ષમ ન હતો.
તેમ સમાજ ની સાચી વાત કરવાની હોય,સમાજ ના અન્યાય ની વાત કોઈને કહેવાની કે લખવાની હોય તો હું સામે મોટી ટોપ હોય તોય હું બોલી શકું છું, લખી શકું છું, મને કોઈની બીક નથી, કારણ કે મે કોઈ કૌરાવ જેવા પાપી નો એક પાણી નું ઘૂંટ પણ નથી પીધો,કે તેનો એક કણ દાનો મારા શરીર માં નથી
તેથી હું કોઈ પણ સાચી ગાત,કે કે ખોટી વાત ને કે મોટી ટોપ હોય છતાં એ હું પડકારીને બોલી શકું છું લખી શકું છું .કારણ કે જેને કૌરવો કે અંધ ભક્તો નું મફત નું ખાધુંપીધું હોય તો તમારે તેના જ અધળા ગુણ ગાવા ગાવા પડે અને ગામ કે સમાજ નું ખોટું થતું હોય છતાં એ આંખે પટા બધીને, જોરથી જૂઠું બોલવું પડે એમ બેમત નથી કેમકે અગાઉ થી આંધળા વ્યક્તિ, દગા ખોર વ્યક્તિ ના વિરુદ્ધમાં ક્યારેય જાહેર કા કે ખાનગી માં પોતે અથવા પોતાની પરિવાર કે પોતાની અંધ ભક્તિ ની ક મંડળ સાચી વાત નું સમર્થન કરવા ના તેમના માં વિચારો મારી પડ્યાં છે કેમકે તેમના પેટમાં પેલા ચોર નેતા નું આનં પેટમા હોય ત્યારે કોઈ વ્યક્તિ ના મગજ માં વિચારવાની શક્તિ ક્યાંથી હોય. જ્યાં સુધી આપના પેટમાં પારકાનું અન્ન અને પાણી પાપ ના હોય તો તે નેતા ક્યારેય કોઈ મોટી નેતા
સમાજ નો ઉધ્ધાર ની વાત કરે તે આ જમાનામાં શક્ય નથી.
લખ્યા. ટાઈમ રાત્રે બે વાગ્યે
જવાન સિંહ ઠાકોર સમાજ વતી સાચી વાત.