Aravalli District , Gujarat

Aravalli District , Gujarat Aravalli district – also Aravali – (Gujarati: અરવલ્લી જિલ્લો) is a district in the state of Gujarat in India

Aravalli district – also Aravali – (Gujarati: અરવલ્લી જિલ્લો) is a district in the state of Gujarat in India that came into being on August 15, 2013, becoming the 29th district of the state. The district has been carved out of the Sabarkantha district.

11/05/2024

ધોરણ 10 નું પરિણામ

પરિણામ ખૂબ સારું છે
કુલ પરિણામ ૮૨.૫૬ટકા
ગયા વર્ષે ૬૪.૬૨ હતું

૬૯૯૫૯૮ માં થી ૫૭૭૫૫૬ પાસ થયા છે

ગત વર્ષ ની સરખામણી માં 17 ટકા થી વધારે સારું છે

સૌથી વધુ શ્રેષ્ઠ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર 87.22 ટકા છે

સૌથી ઓછું ધરાવતો જિલ્લો પોરબંદર છે જે ૭૪.૫૭ ટકા છે

સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર દાલોદ અમદાવાદ જિલ્લા માથી છે જે 100ટકા છે

સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર તડ(ભાવનગર) 41.13 ટકા છે

100ટકા પરિણામ ધરાવતી કુલ શાળાઓ ૧૩૮૯ છે જ્યારે ગયા વર્ષે આ આંકડો 272 હતો

30ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ગયા વર્ષ કરતા ખૂબ ઓછી, ગયા વર્ષે આ આંકડો 1084 હતો જે હાલ 284 જ છે

0 ટકા પરિણામ ધરાવતી શાળાઓ ગયા વર્ષે 157 હતી જ્યારે આ વર્ષે 70 જ છે

https://youtu.be/F53jV-2YoX4મોડાસા: જીતપુરમાં વિકાસ ને લઈ વિવાદ વકરયો,પૂર્વ સરપંચ(મંત્રી પુત્ર) એ કહ્યું હલકી માનસિકતાના...
04/05/2024

https://youtu.be/F53jV-2YoX4

મોડાસા: જીતપુરમાં વિકાસ ને લઈ વિવાદ વકરયો,પૂર્વ સરપંચ(મંત્રી પુત્ર) એ કહ્યું હલકી માનસિકતાના લોકોનો વિરોધ

11/04/2024
08/02/2024

એસ. જી. હાઇવે પર ગોતા બ્રિજ પાસે ૧૮૦૦ મીમી વ્યાસની ઍમ. એસ. પાઇપ લાઈનમાં થયેલ લીકેજ રીપેરીંગ ની કામગીરી માટે વૈષ્ણવદેવી ઓવરહેડ ટાંકીથી એસ. જી. હાઇવે પર આવતી લાઈનનો વાલ્વ બંધ કરેલ છે જેથી રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોડકદેવ, જોધપુર અને વેજલપુર વોર્ડના વૉટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોને અસર થશે.

02/02/2024

Divorce rate:

🇮🇳India: 1%
🇻🇳Vietnam: 7%
🇹🇯Tajikistan: 10%
🇮🇷Iran: 14%
🇲🇽Mexico: 17%
🇪🇬Egypt: 17%
🇿🇦South Africa: 17%
🇧🇷Brazil: 21%
🇹🇷Turkey: 25%
🇨🇴Colombia: 30%
🇵🇱Poland: 33%
🇯🇵Japan: 35%
🇩🇪Germany: 38%
🇬🇧United Kingdom: 41%
🇳🇿New Zealand: 41%
🇦🇺Australia: 43%
🇨🇳China: 44%
🇺🇸United States: 45%
🇰🇷South Korea: 46%
🇩🇰Denmark: 46%
🇮🇹Italy: 46%
🇨🇦Canada: 47%
🇳🇱Netherlands: 48%
🇸🇪Sweden: 50%
🇨🇵France: 51%
🇧🇪Belgium: 53%
🇫🇮Finland: 55%
🇨🇺Cuba: 55%
🇺🇦Ukraine: 70%
🇷🇺Russia: 73%
🇱🇺Luxembourg: 79%
🇪🇦Spain: 85%
🇵🇹Portugal: 94%

Note: This compares the number of divorces in a given year to the number of marriages in that same year (the ratio of the crude divorce rate to the crude marriage rate). For example, if there are 500 divorces and 1,000 marriages in a given year in a given area, the ratio would be one divorce for every two marriages, e.g. a ratio of 0.50 (50%).

Data is from last available year by country. As an example Portugal data is from 2020, Germany is from 2017.

Address

Modasa

Alerts

Be the first to know and let us send you an email when Aravalli District , Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share