11/10/2025
🙏 મંગળા આરતી — શ્રી બહુચરાજી માતાજી મંદીર, બહુચરાજી 🙏
✨ પ્રાતઃકાળે શક્તિપીઠ બહુચરાજી ધામ ખાતે
🌸 શ્રી બહુચર માતાજીની દિવ્ય મંગળા આરતી ના પાવન દર્શન...
📅 આસો સુદ પાંચમ
📍 શક્તિપીઠ શ્રી બહુચરાજી માતાજી મંદીર, બહુચરાજી