Morbi Media

Morbi Media આમ જનતા નો અવાજ એટલે મોરબી મીડિયા

મોરબી માં પાટીદાર સમાજ ની જનક્રાંતિ સભા20000 વધુ સંખ્યામાં પાટીદારો જોડાયા -ડાંડીયા ક્લાસ માં ન જવા બહેનો ને અપીલ કરવામા...
03/08/2025

મોરબી માં પાટીદાર સમાજ ની જનક્રાંતિ સભા
20000 વધુ સંખ્યામાં પાટીદારો જોડાયા

-ડાંડીયા ક્લાસ માં ન જવા બહેનો ને અપીલ કરવામાં આવી...
- લુખ્ખા તત્વો સામે પાટીદાર સમાજ લાલઘૂમ...
- લુખ્ખા તત્વો નો કોઈ સમાજ હોતો નથી...
- પ્રીવેન્ડીંગ, લગ્ન જતાં ખોટાં ખર્ચ બંધ કરવા અપીલ...
- ઓનલાઇન ગેમ્સ, જુગાર , જેવી બાબતો પર સવાલ ઉઠાવ્યા હતા

સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ...પેલા puc કઢાવો.... મેમો ભરો
14/07/2025

સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ...પેલા puc કઢાવો.... મેમો ભરો

મોરબી રવાપર: મત લેવા તો ભજીયા ખવડાવે, હવે આંદોલન વખતે પાણી પીવડાવવા પણ નથી આવતા : સ્થાનિકો લોકો રવાપરમાં ખરાબ રોડ સહિતના...
11/07/2025

મોરબી રવાપર: મત લેવા તો ભજીયા ખવડાવે, હવે આંદોલન વખતે પાણી પીવડાવવા પણ નથી આવતા : સ્થાનિકો લોકો

રવાપરમાં ખરાબ રોડ સહિતના પ્રશ્ને ચક્કાજામ કરનાર સ્થાનિકોએ નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો

10/07/2025

જો તમે મરદ માણસ હોય તો ૧૨ તારીખ સુધી રાજીનામું આપી દયો -ગોપાલ ઇટાલિયા
ધારાસભ્ય કાન્તિ અમૃતિયા ની‌ ચેલેન્જ સ્વીકારી

10/07/2025

મોરબી મોડી રાત્રે ધારાસભ્ય, કલેકટર, કમિશનર સાથે વિવિધ પ્રશ્ર્નોની સમસ્યા નિરાકરણ લાવવા લોકો ની વચ્ચે આવ્યા... કાન્તિ અમૃતિયા નો ભાજપ ના એક નેતા ઉપર કટાક્ષ સરકાર પાસે બવ જ રિપિયા છે કોઈ ખોટી દાતારી બતાવી નહીં....

09/07/2025

લાટી પ્લોટ ના પાણી અને ગાદવ માં અધિકારી ચાલાવીને વેપારીઓ એ પોતાની વ્યથા સમજાવી.. જનતા અવાજ બની‌ તાકાત..

જાહેર રસ્તાઓ પર થૂંકવાથી દંડ ફટકારતી મોરબી મહાનગરપાલિકા રોડ પર પાઉડર ના ઢગલા કરી દેતા વાહન ચાલકો સામે શું કાર્યવાહી કરશે...
18/04/2025

જાહેર રસ્તાઓ પર થૂંકવાથી દંડ ફટકારતી મોરબી મહાનગરપાલિકા રોડ પર પાઉડર ના ઢગલા કરી દેતા વાહન ચાલકો સામે શું કાર્યવાહી કરશે?
કે પછી તપાસ કરવાની આળસએ આવા વાહન ચાલકોને બક્ષી દેવામાં આવશે...???

બી ડિવિઝન થી મહેન્દ્રનગર ચોકડી બાજુ જતા રસ્તા પર કોઈ બેદરકાર વાહન ચાલકે હાલમાં જ નવા બનાવેલ રસ્તા પર પાઉડર ભરેલી બેગ પાડી હતી અને જે પાઉડર દૂર સુધી રોડ પર ફેલાઈને ઉડી રહ્યો છે. રસ્તા પર થી પસાર થઈ રહેલા લોકો આ પાઉડર થી મેકઅપ કરવા મજબૂર બની રહ્યા છે,જોવાનું રહ્યું મોરબી મહાનગરપાલિકા સામાકાંઠા વિસ્તાર ના લોકોની તકલીફ દેખાય છે કે કેમ...???
આવા બેદરકાર વાહન ચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં?

આજે અયોધ્યામાં રામ નવમીના દિવસે બપોરે 12 વાગે રામલલ્લાનું સૂર્ય તિલક થયું હતું. પ્રાણપ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ બીજું સ...
06/04/2025

આજે અયોધ્યામાં રામ નવમીના દિવસે બપોરે 12 વાગે રામલલ્લાનું સૂર્ય તિલક થયું હતું. પ્રાણપ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ બીજું સૂર્ય તિલક છે. અભિજિત મુહૂર્તમાં બપોરે 12 વાગ્યે રામલલ્લાના સૂર્ય તિલક દરમિયાન તેમના કપાળ પર 4 મિનિટ સુધી કિરણો પડ્યા...જય શ્રી રામ

મહેન્દ્ર નગર ગામ પંચાયત માં મંત્રી સમયસર નો આવતા લોકો પરેશાન.... વેરા ભરવામાં ધાંધિયા કરતા મંત્રી સમય સર હાજર નો રહેતા લ...
25/03/2025

મહેન્દ્ર નગર ગામ પંચાયત માં મંત્રી સમયસર નો આવતા લોકો પરેશાન.... વેરા ભરવામાં ધાંધિયા કરતા મંત્રી સમય સર હાજર નો રહેતા લોકો મોટીસંખ્યામાં‌ લાઈનો લાગી...

હળવદ મોરબી રોડ કામ ફરીથી બંધ....હોળી ના તહેવાર પછી કામ શરુ ન થતાં સ્થાનિક લોકો પરેશાન
24/03/2025

હળવદ મોરબી રોડ કામ ફરીથી બંધ....હોળી ના તહેવાર પછી કામ શરુ ન થતાં સ્થાનિક લોકો પરેશાન

મોરબી જીલ્લા અખબારી યાદીકાયદા માં રહેશો તો ફાયદામાં રહેશો
22/03/2025

મોરબી જીલ્લા અખબારી યાદી
કાયદા માં રહેશો તો ફાયદામાં રહેશો

22/03/2025

દુકાન પાસે પશુધન પોદરો કરે તો સાફ કરવો પણ મોરબી શહેરમાં ગુન્હો!

મોરબી મહાનગરપાલિકા નો કડવો અનુભવ વેપારીઓને થઈ રહ્યો છે

ગઢનીરાંગ વિસ્તારમાં વેપારી મહાનગરપાલિકા ની ખરાબ કામગીરી થી પરેશાન

Address

Morbi

Website

Alerts

Be the first to know and let us send you an email when Morbi Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Morbi Media:

Share