Morbi Update News

Morbi Update News NEWS PORTAL

10/06/2025

મોરબીના મ્યુનીસીપલ કમિશનરે શહેરના પ્રશ્નોની રજૂઆત કરવા ગયેલ હિંદુ સંગઠનને સાંભળવા ઇનકાર કર્યો ?

10/06/2025

મોરબીના તલાટી મંત્રીઓ ખાનગી ઓફીસ ચલાવે છે, સરકારી કામમાં રસ લેતા નથી : મોરબી રેવન્યુ બાર એસો

10/06/2025

મોરબીની મચ્છુ નદીમાં BAPS મંદિર દ્વારા ગેરકાયદે દિવાલનું દબાણ હટાવવા માંગ
સમગ્ર અહેવાલ જાણવા માટે લીક પર ક્લિક કરો

10/06/2025

મોરબીના લીલાપર ગામે મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
સમગ્ર અહેવાલ જાણવા માટે લીક પર ક્લિક કરો

10/06/2025

ચરાડવાની શ્રી એન.એલ.આમોદ્રા નર્સિંગ કોલેજનું ૧૦૦ ટકા ઝળહળતું પરિણામ
સમગ્ર અહેવાલ જાણવા માટે લીક પર ક્લિક કરો

૫૫ વર્ષીય વૃધ્ધનું સિવીલ હોસ્પિટલમાં થયું મોતછેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતાગઇકાલે સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં ...
10/06/2025

૫૫ વર્ષીય વૃધ્ધનું સિવીલ હોસ્પિટલમાં થયું મોત

છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા

ગઇકાલે સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન થયું મોત
દર્દી હાયપર ટેન્શનની બિમારીથી પણ પિડાતો હતો.

10/06/2025

માળિયાની ભીમસર ચોકડી પાસે વરલીનો જુગાર રમતા એક ઝડપાયો

10/06/2025

વાંકાનેરની મોમીન શેરીમાં જુગાર રમતા સાત ઝડપાયા

10/06/2025

વાંકાનેરના અમરસર ગામે સામાન્ય બાબતે યુવાનને માર માર્યો

10/06/2025

કમિશનર સાહેબ….મોરબીવાસીઓને હેરાન કરવા માગો છો….પાણી વિતરણ અંગેની જાણ જ યોગ્ય સમયે ના થઇ

09/06/2025

મોરબી: આર્મી, એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા માંગતા ઉમેદવારો માટે નિવાસી તાલીમવર્ગ યોજાશે
સમગ્ર અહેવાલ જાણવા માટે લીક પર ક્લિક કરો

09/06/2025

મોરબીની આયુષ હોસ્પિટલના ગાયનેક ડોકટરો દ્વારા સફળ ઓપરેશન કરાયું
સમગ્ર અહેવાલ જાણવા માટે લીક પર ક્લિક કરો

Address

Savsar Plot
Morbi
363641

Alerts

Be the first to know and let us send you an email when Morbi Update News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Morbi Update News:

Share