Morbi Express

Morbi Express Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Morbi Express, Publisher, morbi, Morbi.

મોરબી પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને સંઘ સંચાલક ડો.ભાડેશિયા અને પુર્વ રાજ્યમંત્રી બ્રિજે...
23/09/2025

મોરબી પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને સંઘ સંચાલક ડો.ભાડેશિયા અને પુર્વ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે કરાયા ચેક અર્પણ((9913442275))✍️

21/09/2025

મોરબી માં ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા ((2025,))
દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું જાજરમાન આયોજનકરવામા આવ્યું વિશાળ પાર્કિંગ તથા ગરબા ગ્રાઉન્ડ વિવિધ સુવિધા સાથે ખેલૈયાઓ માટે એક જ ગ્રાઉન્ડ અને એક જ વ્યવસ્થા રહેશે, સાઉન્ડ ગ્રાઉન્ડની બહાર નહીં જાય,((૨૦)) હજારથી વધુ ખેલૈયાઓ માટે રમી સકેતેવી વ્યવસ્થા કરવામાં આવી ((9913442275))✍️

19/09/2025

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ “સનાતન નવરાત્રી મહોત્સવ” નું જાજરમાન આયોજન તમામ જ્ઞાતિની દીકરીઓ માટે સનાતન નવરાત્રીમાં ફ્રી એન્ટ્રી રહેશે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરિયાએ પત્રકાર પરિષદ યોજી ((9913442275))✍️

18/09/2025

*મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનદ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવ"ના આયોજન અંગે પત્રકાર પરિષદ યોજાઈ અજય લોરીયા માહિતી આપતા જણાવ્યું નવરાત્રિ નુ જાજરમાન આયોજન નો તિલક નો એન્ટ્રી
((9913442275))✍️

18/09/2025
આજના સમાચાર જનતા કી જાનકારી ન્યુઝ ((9913442275))✍️
15/02/2025

આજના સમાચાર જનતા કી જાનકારી ન્યુઝ
((9913442275))✍️

આજના સમાચાર કી જાનકારી ન્યુઝ ((9913442275))✍️
04/02/2025

આજના સમાચાર કી જાનકારી ન્યુઝ
((9913442275))✍️

આજના સમાચાર જનતા કી જાનકારી ન્યુઝ ((9913442275))✍️
09/11/2024

આજના સમાચાર જનતા કી જાનકારી ન્યુઝ
((9913442275))✍️

આજના સમાચાર જનતા કી જાનકારી ((9913442275,))✍️
31/10/2024

આજના સમાચાર જનતા કી જાનકારી
((9913442275,))✍️

મોરબી પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં  , ખેલૈયાઓ ચોથા નોરતે બોલિવુડ સિંગર કુમાર સાનુ મધુરં સુર સંગીત સાથે ખેલૈયાઓ મનમૂકીને ઝ...
07/10/2024

મોરબી પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં , ખેલૈયાઓ ચોથા નોરતે બોલિવુડ સિંગર કુમાર સાનુ મધુરં સુર સંગીત સાથે ખેલૈયાઓ મનમૂકીને ઝૂમ્યા સાથે મોરબી ના પત્રકાર મિત્રો સાથે સેલ્ફી પડાવી ને આનંદ વ્યક્ત કર્યો

Address

Morbi
Morbi
363641

Telephone

+919913442275

Website

Alerts

Be the first to know and let us send you an email when Morbi Express posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Morbi Express:

Share

Category