RB News Morbi

RB News Morbi Different creative video made by RB News. Along with digital ads, business promotion,advertising etc
(3)

06/08/2026

ખૂટીયાના ત્રાસથી લોકો પરેશાન. ..જૂઓ વિડિઓ

06/08/2026

મોરબીની શાક માર્કેટના રસ્તાની વર્ષો થયા એજ ને એજ સ્થિતિ..?

ગારો કીચડ અને ગંદકી..!

એન્કર:- મિત્તલ ભાનુશાળી

05/08/2026

સરકાર ખાસ સંસદ સત્ર બોલાવશે..?..

High Light..*રૂ. 10-20ની પ્લાસ્ટિકની નોટો આગામી એપ્રિલમાં આવશે*!

TOP 10 સમાચાર અશ્વિન રાઠોડ (સ્વયમ્'ભૂ) સાથે..!

05/08/2026

"દર્દે એ દીલ" ("ગઝલ")

રચના: અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

કાર્યક્રમ: કવિતાનું સફર નામુ: અશ્વિન રાઠોડ (સ્વયમ'ભુ) સાથે...

05/08/2026

લક્ષ્મીનગર ગામમાં વિજલાઇન પસાર થાય છે ત્યાં નીચેના તારમાં કરંટ આવે છે આની જવાબદારી કોઈ લેતું નથી...

05/08/2026

કોઈપણ જાનવર કે માણસોને નુકસાની થઈ તો કોણ જવાબદાર?

05/08/2026

220 કેવીની લાઇનમાં આટલું જોખમ છે... હજુ તો 800 કેવી આવશે...

05/08/2026

મહિલાઓ માટે બનાવેલ પિન્ક ટોયલેટની હાલ માઠી દશા..!

સફાઈના નામે ડિંડક કે લોકોમાં સફાઈ પ્રત્યેની જાગૃતિ ઓછી..?

05/08/2026

તમારા દરેક શુભ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે મોરબીની ખૂબ જ સુંદર જગ્યા એટલે "રાધે પાર્ટી પ્લોટ"

પોતાનો પ્રસંગ બધાને આજીવન યાદ રહે, એવું જો તમે ઇચ્છતા હોય તો આજે જ મુલાકાત લો ને તમારા પ્રસંગ માટે બુક કરાવો.

Mo. 99799 99512

સરનામું:- "રાધે પાર્ટી પ્લોટ"
લીલાપર કેનાલ રોડ, મોરબી

05/08/2026

રીયલ સેલ... રીયલ સેલ... રીયલ સેલ...
ભારતીય કાપડ ભંડાર અને ભારતીય ગારમેન્ટમાં.....
શુટીંગ શટીંગ માં રીયલ સેલ....
નાની છોકરીયું માટે પણ વિશાળ રેન્જ.....
એડ્રેસ:- ભારતીય કાપડ ભંડાર અને ભારતીય ગારમેન્ટ રવાપર રોડ,વસંત પ્લોટ મેઇન રોડ,મોરબી:- 363641

Address

404,Shreeji Complex,Gandhichok
Morbi
363641

Alerts

Be the first to know and let us send you an email when RB News Morbi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RB News Morbi:

Shortcuts

Share