MY MORBI

MY MORBI Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MY MORBI, Media/News Company, MORBI, Morbi.

મચ્છુના નીર અને રજવાડી ખમીર! 🏰 સિરામિક સિટી મોરબીની તમામ ખબરોનું વિશ્વસનીય સરનામું. ન્યૂઝ, કલ્ચર અને આપણી પરંપરાની ઝલક મેળવવા ચાલો, આપણા 'MY MORBI' પરિવાર સાથે જોડાઈએ! 🕰️🌉
Morbi Latest Updates | Morbi News | Gujarati Mahiti |

12/06/2026
કોઈ મજાક નો કરતા સાચું કહેજો 😃
02/06/2026

કોઈ મજાક નો કરતા સાચું કહેજો 😃

રાત્રિના 12 વાગ્યા હતા. મોરબી - રચનાત્મક સસ્પેન્સ સ્ટોરી મોરબી નજીક એક જૂનો બંગલો વર્ષોથી બંધ પડ્યો હતો. લોકો કહેતા કે ત...
01/06/2026

રાત્રિના 12 વાગ્યા હતા. મોરબી - રચનાત્મક સસ્પેન્સ સ્ટોરી

મોરબી નજીક એક જૂનો બંગલો વર્ષોથી બંધ પડ્યો હતો. લોકો કહેતા કે ત્યાં રાત્રે અજાણી સ્ત્રી દેખાય છે.

એક દિવસ ત્રણ મિત્રો હિંમત કરીને ત્યાં ગયા.

બંગલામાં બધું શાંત હતું. ધૂળથી ભરેલા રૂમ, તૂટેલી બારીઓ અને અંધારું વાતાવરણ...

અચાનક ઉપરના માળેથી પગલાંનો અવાજ આવ્યો.

"કોઈ છે?" રાહુલે બૂમ પાડી.

કોઈ જવાબ ન આવ્યો.

તેઓ ધીમે ધીમે સીડી ચઢવા લાગ્યા.

ઉપર પહોંચતાં જ એક રૂમનો દરવાજો પોતાની જાતે ખુલ્યો...

રૂમની વચ્ચે એક જૂનો અરીસો હતો.

અરીસામાં ત્રણેય દેખાતા હતા...

પણ એક ક્ષણ પછી તેઓ ગભરાઈ ગયા.

અરીસામાં ચાર લોકો દેખાતા હતા.

ચોથો માણસ તેમની પાછળ ઊભો હતો.

તેઓ તરત પાછળ વળ્યા...

પણ ત્યાં કોઈ નહોતું.

ફરી અરીસા તરફ જોયું.

હવે ચોથો માણસ ધીમે ધીમે અરીસામાંથી બહાર આવતો હતો.

રૂમનો દરવાજો જોરથી બંધ થઈ ગયો.

લાઇટ બંધ...

અને આખા બંગલામાં માત્ર એક જ અવાજ ગૂંજ્યો—

"હું છેલ્લા 20 વર્ષથી તમારી રાહ જોતો હતો..."

બીજા દિવસે સવારે પોલીસને બંગલો ખાલી મળ્યો.

ત્રણેય મિત્રોનો કોઈ પત્તો ન મળ્યો.

પણ આજે પણ જે કોઈ એ અરીસાની સામે ઊભો રહે છે...

તેને પોતાના પાછળ એક ચોથો માણસ જરૂર દેખાય છે.

શુ અકસ્માત મા જીવ ગુમાવનાર ને ન્યાય મળશે ?
27/05/2026

શુ અકસ્માત મા જીવ ગુમાવનાર ને ન્યાય મળશે ?

અસમ માં UCC લાગુ.... શું તમે આ કાયદા વિશે જાણો છો ? તો કોમેન્ટ મા જણાવો
27/05/2026

અસમ માં UCC લાગુ.... શું તમે આ કાયદા વિશે જાણો છો ? તો કોમેન્ટ મા જણાવો

સૌરાષ્ટ્ર ભાસ્કર [27 may 2026 ] માં મોરબી નો ટ્રેન્ડિંગ ટોપિક
27/05/2026

સૌરાષ્ટ્ર ભાસ્કર [27 may 2026 ] માં મોરબી નો ટ્રેન્ડિંગ ટોપિક

સાચું લાગે તો શેર કરજો ❤️
27/05/2026

સાચું લાગે તો શેર કરજો ❤️

26/05/2026

"અતિ ઉત્તમ"
મોરબી ના મેયર તરીકે એક યુવાન ને તક આપવા માં આવી ... અભિનંદન Uttam Surani

24/05/2026

મોરબી મા કયું કામ છે જે નગર પાલિકા એ પહેલા કરવું જોઈએ ??

24/05/2026

મિત્રો તમારા વિસ્તારમાં જે પણ સમસ્યાઓ છે જે નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી શકાય તે તમે અહીં કોમેન્ટ કરો

Address

MORBI
Morbi
363642

Alerts

Be the first to know and let us send you an email when MY MORBI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share