Morbi Sahyog News

Morbi Sahyog News સત્ય માટે-સત્ય સાથે chakravat news official

06/08/2026

શનાળા ગામના તળાવમાં ભંગાણ!

લાખો લિટર પાણીનો થઈ રહ્યો છે સતત વેડફાટ

અજાણ્યા શખ્સે જાણીજોઈને તળાવમાં ભંગાણ કર્યું હોવાની આશંકા

ગ્રામજનોમાં રોષ, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ

06/08/2026

ખરે ખર વીરપરડા ગામે કૂવામાં આ રહસ્ય હતું..!

કૂવાની બાજુમાં એક કુંડી બનાવવામાં આવી છે અને તેમાંથી પાઇપ લીધેલ છે

કૂવા પાસે એક કુંડી માંથી પાઈપ નાખવામાં આવ્યું છે જેથી કૂવો રિચાર્જ થઈ શકે જેના કારણે પાણીમાં મૂવમેન્ટ થાય છે

ખરે ખર આ કૂવામાં બીજી કોઈ ઘટના નથી અને કોઈ સાઇટિફિકલી રીઝન પણ નથી

મોરબીના નામાંકિત વકીલ અને વીરપરડા ગામના વતની મહાવીરસિંહ જાડેજાએ આ કુવા બાબતે કર્યા ખુલાસા

06/08/2026

વિરપરડાની ઘટનાને લઈ તંત્ર હરકતમાં

મોરબીના વિરપરડા ગામે પહોંચેલા ભૂસ્તર અધિકારીઓએ સ્થળ તપાસ હાથ ધરી.

પ્રાથમિક તપાસમાં ભારે વરસાદ બાદ કૂવાઓના રિચાર્જ અને પવનની ગતિના કારણે આ પ્રકારની ભૌગોલિક પ્રવૃત્તિ સર્જાઈ હોવાનું તારણ સામે આવ્યું છે

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ સુધીની તપાસમાં ભૂકંપ જેવી કોઈપણ ભૂગર્ભીય સક્રિયતાના પુરાવા મળ્યા નથી અને ગભરાવાની જરૂર નથી

06/08/2026

ભાજપ ના નેતાઓના વિરોધમાં બેનર લગાવવા માટે આવડું મોટું સમર્થન..

ખેડૂતો ની લડાઈ ના અગ્રેસર રહેલા મોરબીના ચકમપર ગામ ખાતે લાગ્યા બેનર

ખેડૂતો ની માંગ સ્વીકારવામાં નહીં આવે તો 2027 ની ચૂંટણીમાં ભાજપના નેતાઓ ને ગામમાં પ્રવેશ બંધી

ખરેખર, ખેડૂતોના આંદોલનને ચકમપર ગામ થી મળી રહેલો ઉત્સાહ અને સમર્થન ચર્ચાનો વિષય બન્યો છે

06/08/2026

એક તરફ મોરબી મહાનગરપાલિકાના નેતાઓ વચ્ચે શીત યુદ્ધ...

બીજી તરફ રવાપર રોડ પર આખલાઓનું ખુલ્લેઆમ યુદ્ધ...

અને આ બંને વચ્ચે મોરબીના શહેરીજનો રોજ જીવના જોખમે રસ્તા પર નીકળવાનું યુદ્ધ લડી રહ્યા છે..

06/08/2026

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ટ્રાફિક પોઈન્ટ પર હેડ કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ કરી ધમકી આપનાર બે શખ્સો સામે ગુનો
06/08/2026

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ટ્રાફિક પોઈન્ટ પર હેડ કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ કરી ધમકી આપનાર બે શખ્સો સામે ગુનો

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક નેશનલ હાઈવે પર ફરજ પરના પોલીસ કર્મચારીને રોંગ સાઈડમાં વાહન ન ચલાવવાનું કહેતા ઉશ....

વાંકાનેરના જૂના વઘાસિયામાં બંધ મકાનના તાળા તોડી રૂ. 1.71 લાખની ચોરી
06/08/2026

વાંકાનેરના જૂના વઘાસિયામાં બંધ મકાનના તાળા તોડી રૂ. 1.71 લાખની ચોરી

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જૂના વઘાસિયા ગામમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રોકડ રકમ ...

કલેક્ટર સ્વપ્નિલ ખરેએ PACS મંડળીઓની કામગીરીનું કર્યું નિરીક્ષણ
06/08/2026

કલેક્ટર સ્વપ્નિલ ખરેએ PACS મંડળીઓની કામગીરીનું કર્યું નિરીક્ષણ

વાંકાનેર-ટંકારામાં ખાતરના સ્ટોક અને વિતરણની ચકાસણી, લખધીરગઢમાં પાણી સમિતિની કામગીરીની સમીક્ષા મોરબી જિલ્લા કલે...

વાંકાનેરના મકતાનપર સીમમાં પાણીના વોકળામાંથી રૂ. 63 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
06/08/2026

વાંકાનેરના મકતાનપર સીમમાં પાણીના વોકળામાંથી રૂ. 63 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરના મકતાનપર ગામની સીમમાં આવેલ ગીરીરાજ સ્ટોન ક્રશરની પાછળ પાણીના વોકળામાં દારૂનો જથ્થો સંતાડેલો છે. આ બાત....

Address

Super Market, 3rd Street, 2nd Floor, Nr. New Bus Stand, Sanala Road
Morbi
363641

Alerts

Be the first to know and let us send you an email when Morbi Sahyog News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Morbi Sahyog News:

Shortcuts

Share