Morbi News

Morbi News Visit our website: www.morbinews.in for latest news for Morbi and all the villages under Morbi. Visit Our website for news of Morbi, Tankara, Halvad, Wankaner

23/06/2025

વિસાવદર પેટા ચુંટણીમાં જીત થતા આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી

મોરબીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કરી જીતની ઉજવણી

કાર્યકરો અને આગેવાનોએ એકબીજાને મો મીઠા કરાવ્યા

જુઓ વિડીયો મોરબીન્યુઝ પર....

23/06/2025

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે સોસાયટીમાં અનિયમિત પાણી વિતરણથી નારાજગી

સોસાયટીની મહિલાઓ સહિતના મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા

મ્યુનીસીપલ કમિશ્નરને આવેદન પાઠવી પાણી વિતરણ માટે કરી રજૂઆત

જુઓ વિડીયો મોરબીન્યુઝ પર....

22/06/2025
22/06/2025

મોરબીમાં પૂર્વ DYSP સ્વ. હિંમતસિંહ જાડેજા સ્મૂતિમાં વિનામૂલ્ય મેડિકલ ચેકઅપ કેમ્પ

સ્વ. હિંમતસિંહ જાડેજાના તબીબ પૌત્ર દ્વારા કરાયું મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન

મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો, સમાજ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

જુઓ વિડીયો મોરબીન્યુઝ પર...

21/06/2025

મોરબી રાજકોટ હાઈવે પર અકસ્માત

ટંકારાના ધ્રુવનગર ગામ નજીક ટ્રકે ઘેટાને હડફેટે લીધા

રોડ પરથી પસાર થઇ રહેલા ૨૦ જેટલા ઘેટાને ટ્રકે હડફેટે લેતા મોત

ઘેટાના મોત થતા માલધારી પરિવારમાં શોક

ટંકારા પોલીસે સ્થળ પર દોડી જઈને ધોરણસરની કાર્યવાહી કરી

20/06/2025

મોરબીમાં કોંગ્રેસ દ્વારા રસ્તા પરના ખાડાની પૂજા કરી અનોખો વિરોધ

ખાડામાં અગરબત્તી, ફૂલહાર અને શ્રીફળ વધેરી નોંધાવ્યો વિરોધ

ચોમાસું આવી ગયું છતાં રોડ રીપેર કે નવા ના બનાવતા વિરોધ

જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર પ્રમુખ સહિતના રહ્યા ઉપસ્થિત

જુઓ વિડીયો મોરબીન્યુઝ પર....

Address

Office No. 208, Rajdhani Complex
Morbi
363641

Alerts

Be the first to know and let us send you an email when Morbi News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Morbi News:

Share