14/08/2026
ઉત્તર પ્રદેશના મતદારોમાં લગભગ અડધી સંખ્યા મહિલાઓની છે અને તેમને એક અલગ ચૂંટણીલક્ષી ટાર્ગેટ તરીકે પણ જોવામાં આવે છે. 10 એપ્રિલ, 2026એ જાહેર થયેલી અંતિમ મતદાર યાદી અનુસાર ઉત્તર પ્રદેશમાં 13.39 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાં 6.09 કરોડ મહિલાઓ છે...