
12/06/2025
જય શ્રી કૃષ્ણ! 🌸
Reminder For Shree Utsav Panchang Booking 2025-26
https://youtu.be/qc8V_KQ87zI?si=VfKPnisoqBtv1sjA
📢 શ્રી ઉત્સવ પંચાંગ ૨૦૨૫-૨૬ (વર્ષ ૨૦૮૨) બુકિંગ માટે રીમાઈન્ડર
"શ્રી ઉત્સવ" — આપનું પરિવારિક અને શાસ્ત્રીય પંચાંગ, જે ઘર-ઘર માટે એક વિશ્વસનીય સાથી છે.
૧૯૭૯થી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ગણાતા આ પંચાંગના સ્થાપક સ્વ. શ્રી સુરેશભાઈ ગણાત્રા છે.
🔹 રાશિ 🔹 તિથિ 🔹 ચોઘડિયા 🔹 મુહૂર્ત 🔹 તથા અન્ય વૈદિક અને ધાર્મિક માહિતીથી ભરપુર
શ્રી ઉત્સવ પંચાંગ હવે બે ભાષામાં ઉપલબ્ધ છે:
1️⃣ સંપૂર્ણ ગુજરાતી આવૃતિ
2️⃣ ગુજરાતી-ઇંગ્લિશ મિશ્ર આવૃતિ
✨ વર્ષ ૨૦૮૨ "શ્રી ઉત્સવ પંચાંગ"નું કાર્ય શરૂ થઈ ગયું છે. આપ સૌએ વર્ષો દરમિયાન જે સહકાર આપ્યો છે, તેના માટે અમે હૃદયથી આભારી છીએ.
🙏 અમારું આપ સૌને તથા આપના સ્નેહીજનોને સહભાગી થવાનું સ્નેહભર્યું આમંત્રણ છે.
📦 બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે!
તમારું પત્રક વહેલી તકે બુક કરો.
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📱 98206 65501 / 99206 66501
https://tocard.in/print-aid