01/05/2026
ગુજરાત સ્થાપના દિવસ પર,
આપણી સંસ્કૃતિનો ગૌરવ અને વિરાસતની ઉજવણી કરીએ.
ગુજરાતની ભૂમિના સમૃદ્ધ ઇતિહાસ અને વૈભવને સ્મરણ કરીએ. ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતી જનોને હાર્દિક શુભેચ્છાઓ!
જય શ્રી કૃષ્ણ 🙏🏻