16/08/2023
રમેશ સવાણી ( નિવૃત આઈપીએસ અધિકારી ) : અમરેલી જિલ્લાના દલિત યુવાન રમેશ મકવાણાએ 6 મે 2009ના રોજ, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીને પત્ર લખેલ હતો; જેનો જવાબ મુખ્યમંત્રી કાર્યાલયના સેક્શન ઓફિસર દલીપ ઠાકરે 7 ઓગસ્ટ 2009ના રોજ આપ્યો હતો. રમેશ મકવાણાએ પત્રમાં લખ્યું હતું : “પરમ પૂજ્ય મુખ્યમંત્રી ! આદરણીય સંસ્કૃતિ રક્ષક સંતશ્રી ! મારા કોટિ કોટિ નમસ્કાર. જ્યારથી આપે ગુજરાતની પ્રજાના રખેવાળપણાની શરુઆત કરી ત્યાર પછી અમને એટલે કે ગુજરાતની પ્રજાને નવી દિશા અને નવું પ્રજાતંત્ર મળી ગયું છે....
સૌથી મોટો સવાલ એ છે કે અંધભક્તિમાંથી મુક્ત થઈ શકાય? એક સમયના આતંકી જો જાગૃત બને તો, તેને ‘સંસ્કૃતિ રક્ષક સંતશ્રીની.....