Sagar prajapati

Sagar prajapati sagar prajapati

27/07/2024

નવસારી તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કરાયું

31/07/2023
31/07/2023

નવસારી વિડિયો વાયરલ
રોડ રસ્તા બાદ રખડતા શહેરમાં પશુઓનું નવું સરનામું એટલે રેલવે સ્ટેશન ! ??નવસારી રેલવે સ્ટેશન પર ઢોર બેઠા હોવાનો વિડ્યો વાયરલ ટિકિટ બારી પાસે પશુઓને જોઈ પેસેન્જર પણ નવાઈ પામ્યા. રસ્તે રજડતા પશુઓ માટે ક્યારે મળશે ગૌચર ની જગ્યા ...????

09/06/2023

માં બાપ ને હાથ🙏 જોડી ને વિનતી છે. ચેતી જજો
સાંભળો દેવાંશી બેન ની આ વાત
Jamawat Jamawat Media Devanshi Joshi

27/04/2023

નવસારી પોલીસ ની લુખ્ખા તત્વો સામે લાલ આંખ ...
અસામાજિક તત્વો પાસે માફી મંગાવી બજારમાં સરઘસ કાઢ્યું

18/04/2023

નવસારી માં કમોસમી વરસાદ

નિમંત્રણ....પ્રિય રાષ્ટ્રભાવી બંધુ,23મી માર્ચ એટલે કે શહીદ દિવસ...જ્યારે સમગ્ર દેશ અંગ્રેજોની ગુલામી હેઠળ હતું ત્યારે સર...
22/03/2022

નિમંત્રણ....

પ્રિય રાષ્ટ્રભાવી બંધુ,

23મી માર્ચ એટલે કે શહીદ દિવસ...જ્યારે સમગ્ર દેશ અંગ્રેજોની ગુલામી હેઠળ હતું ત્યારે સર્વસમાજ દેશની આઝાદીમાં પોતાનું સર્વસ્વ આપતા હતા... જેમાં યુવાવર્ગ નો ફાળો ખુબજ અગત્યનો છે જેને ભૂલી શકાય એમ છે જ નહીં... આ દિવસે માં ભારતીના ત્રણ યુવા પુત્રો ભગતસિંહજી, સુખદેવજી અને રાજગુરુજી આઝાદીના સંગ્રામમાં હોમાય ગયા હતા... જેમને યાદ કારવાજ રહ્યા તેથી આપણે સૌ રાષ્ટ્રભાવી બંધુઓ મળીને એક સાથે આ યુગપુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ... સૌ ભેગા થઈ, મશાલ લઈ શ્રદ્ધાસુમન અર્પણ કરીએ...

તારીખ:- 23/03/22
સમય:- સાંજે 6.00 કલાકે....

સ્થાન:- 1) લુન્સીકુઈ ગ્રાઉન્ડથી શહિદ ચોક
2) શિવાજીચોક થી શહિદ ચોક
3) સોમનાથ મંદિર થી શહિદ ચોક

નિમંત્રક:-
એક રાષ્ટ્રભાવી બંધુ

13/03/2022

હંગામો થયો નવસારીના સિનેમા ઘરમાં

હિન્દુ સંગઠનો માં રોષ જોવા મળ્યો નવસારીમાં થયો હંગામો રાજહંસ સિનેમાઘરમાં મુવી ના બેનર ન લગાવતા અને સો ન બતાવતાં હિન્દુ યુવાનો ભેગા થઈને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. બીજી મુવી ના બેનર ઉતારી દેવાયા અને તાત્કાલિક ધોરણે ના બેનર લગાવ્યા.

12/03/2022

નવસારીમાં મોડીરાત્રે લાંબી લાઈનો લાગી મુવી જોવા માટે

Address

Navsari

Telephone

+919601709304

Website

Alerts

Be the first to know and let us send you an email when Sagar prajapati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share