05/01/2023
લગ્નની લાલચ આપી વિધવા પર દુષ્કર્મ કરવા બદલ ચીખલી તાલુકા પંચાયતના ભાજપના સભ્યની ધરપકડ..
ચીખલી તાલુકા પંચાયતના ભાજપી સભ્યની કાળી કરતૂત આવી સામે...!
ચીખલીના એક ગામની વિધવાને લગ્નની લાલચ આપી ૪ વર્ષ સુધી શોષણ કરનાર રોબિન્સની
પોલીસે ધરપકડ કરી.