07/06/2026
નવસારી પોલીસે ઓપરેશન મ્યુલ હંટ 2.0 હેઠળ બે સાયબર ઠગોની ધરપકડ કરી. 91 કરોડથી વધુના સાયબર કૌભાંડ, ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન અને 110થી વધુ ફરિયાદોનો ખુલાસો,
વાંચો સંપૂર્ણ અહેવાલ સર્વકાલીન ઉપર
Sarvakalin
Sarvakalin Subscribers
#સર્વકાલીન #નવસારીગ્રામ્ય #નવસારીવિજલપોર #નવસારીજિલ્લા #નવસારીશહેર #નવસારી #ગુજરાત
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ