Nitin Patil BJP

Nitin Patil BJP पूर्व मंत्री :- तापी जिल्ला भाजपा युवा मोर्चा
Ex.Secretary Of Bhartiya Janta Yuva Morcha Tapi District,Gujarat

મારા ક્લાસમેટ કું.શ્રધ્ધાબેન ગુરવની સગાઈ પ્રસંગે ઉપસ્થિત રહી શુભેચ્છા આપી...🤝સુખમય સગાઈ જીવન ની શુભકામના...💐📍ગામ:- નિઝર ...
12/04/2026

મારા ક્લાસમેટ કું.શ્રધ્ધાબેન ગુરવની સગાઈ પ્રસંગે ઉપસ્થિત રહી શુભેચ્છા આપી...🤝

સુખમય સગાઈ જીવન ની શુભકામના...💐

📍ગામ:- નિઝર તા.નિઝર જી.તાપી

BJP
03/04/2026

BJP

15/03/2026

Narendra Modi

15/11/2025
23/10/2025

ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી ડૉ. Jayram Gamit Mla

વિકાસ સાથે કડી ભાજપ સાથે કડી કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને ભવ્ય વિજ...
23/06/2025

વિકાસ સાથે કડી
ભાજપ સાથે કડી

કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને ભવ્ય વિજય અપાવવા બદલ જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર તથા કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન

23/06/2025
મારા મોટાભાઈ નિઝર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના સેક્રેટરીશ્રી વિકેશભાઈ પાડવી (વિક્કી બાબા) ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ...
10/04/2025

મારા મોટાભાઈ નિઝર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના સેક્રેટરીશ્રી વિકેશભાઈ પાડવી (વિક્કી બાબા) ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા...💐💐🔥🥳🎉

કુલદેવી દેવમોગરા ‌માતાના આશિર્વાદ થી તમારૂ જીવન સ્વસ્થ નિરોગી રહે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી મંગલ કામના...

14/02/2025

માનનીય પ્રધાનમંત્રી શ્રી જીની ફ્રાન્સ મુલાકાતની વિશેષ ક્ષણો...

20/07/2024

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યારે એક જ લક્ષ્ય હતું, “માનનીય પ્રધાનમંત્રી શ્રી સાહેબનાં આપણાં દેશનાં સર્વાંગી વિકાસનાં સંકલ્પને સાકાર કરવાનો ! “ આપ સૌનાં સાથ-સહકારથી ગુજરાત પ્રદેશ ભાજપનું સંગઠન વધુને વધુ મજબૂત બનતું જાય છે ! સંગઠનને વધુ શક્તિ પ્રદાન કરવા માટે આદરેલા સેવા યજ્ઞમાં આપ સૌએ આપની આહુતિ પાઠવી છે. સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું🙏

Address

Nizar
394370

Telephone

+917046847348

Website

Alerts

Be the first to know and let us send you an email when Nitin Patil BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nitin Patil BJP:

Share

Category