J C GOHIL

J C GOHIL J C GOHEL

Permanently closed.
08/07/2025

Hi everyone! 🌟 You can support me by sending Stars – they help me earn money to keep making content that you love.

Whenever you see the Stars icon, you can send me Stars.


જુનાગઢ ઉપરકોટ
01/07/2025

જુનાગઢ ઉપરકોટ

થોડા દિવસ પહેલા મારો અકસ્માત થયો હતો જેમાં મને પગ ના ભાગે ગંભીર ઇજા પહોંચતા પગની ઢાંકણી તેમજ પઞ ફેક્ચર થઈ ગયેલ હોય ત્યાર...
30/06/2025

થોડા દિવસ પહેલા મારો અકસ્માત થયો હતો જેમાં મને પગ ના ભાગે ગંભીર ઇજા પહોંચતા પગની ઢાંકણી તેમજ પઞ ફેક્ચર થઈ ગયેલ હોય ત્યારબાદ મારા પગમાં ઓપરેશન આવેલ હોય જે બાબતે હું ઘણા સમયથી અને હજી પણ ઘણા સમય સુધી આરામ પર છુ ઘણા મિત્રોનો અમુક કામ બાબતે ફોન આવે છે પણ કોઈને મારા અકસ્માત વિશે ખબર ના હોય જે બાબતે આ પોસ્ટ કરું છું. અને અત્યારે કામ કરી શકાય તેવી હાલત ના હોય એટલા માટે આરામમાં છું

જોવો તો જમાનો આયો શું કરવુ સરમ વઞરની સાસુનું 🤪 #સાસુ  #જમાઇ  #લઞ્ન  #પ્રેમ
16/04/2025

જોવો તો જમાનો આયો શું કરવુ સરમ વઞરની સાસુનું 🤪

#સાસુ #જમાઇ #લઞ્ન #પ્રેમ

ll *રામ નામ મે લીન હે દેખત સબમે રામ**તાકે પદ વંદન કરૂ જય જય જલારામ* llદેને કો ટુકડા ભલા લેને કો હરીનામ જયા ટુકડો ત્યા  હ...
19/11/2023

ll *રામ નામ મે લીન હે દેખત સબમે રામ*
*તાકે પદ વંદન કરૂ જય જય જલારામ* ll

દેને કો ટુકડા ભલા લેને કો હરીનામ જયા ટુકડો ત્યા હરી ઢૂકઙો આવા સુત્રો ને પોતાના જીવન માં સાથઁક કયુઁ તેવા પરમ પુજ્ય વંદનીય સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની જયંતિ નિમિત્તે બાપા ચરણો માં કોટી કોટી દંઙવત પ્રણામ સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ને આપ સૌને ને જય જલારામ.....🙏🏻🌹🙏🏻
જય જલારામ
જય સિયારામ

https://youtu.be/5Nl8lyxWUYUપડધરીમાં ફ્રી નિદાન કેમ્પ તારીખ 20 ઓગસ્ટ 2023 સ્થળ માનવતા હોસ્પિટલ સવારે 9:00 કલાકથી બપોરે 1...
16/08/2023

https://youtu.be/5Nl8lyxWUYU

પડધરીમાં ફ્રી નિદાન કેમ્પ તારીખ 20 ઓગસ્ટ 2023 સ્થળ માનવતા હોસ્પિટલ સવારે 9:00 કલાકથી બપોરે 12:30 કલાક

M J GUJARAT NEWS

M j Gujarat News
Subscribe & Share

07/08/2023

https://youtube.com/shorts/t1AwC1y1uIY?feature=share

શહીદ વીર જવાન મહિપાલસિંહ વાળાના અંતિમ વિદાયના દ્રશ્યો

અમારી યૂટ્યૂબ ચેનલ ને સબક્રાઇબ કરો.બેલ નોટિફિકેશન ને ઓન કરો. વિડિઓ ને લાઇક કરો. અને અમારી પોસ્ટ ને વધુમાં વધુ શેર કરો

https://youtube.com/shorts/Elr8V3B7mhw?feature=shareનવસારીમાં ભારે વરસાદના કારણે ગેસ સિલિન્ડર તણાતા હોવાનો વીડિયો સામે આ...
22/07/2023

https://youtube.com/shorts/Elr8V3B7mhw?feature=share

નવસારીમાં ભારે વરસાદના કારણે ગેસ સિલિન્ડર તણાતા હોવાનો વીડિયો સામે આવ્યો છે

અમારી યૂટ્યૂબ ચેનલ ને સબક્રાઇબ કરો.બેલ નોટિફિકેશન ને ઓન કરો. વિડિઓ ને લાઇક કરો. અને અમારી પોસ્ટ ને વધુમાં વધુ શેર કરો

https://youtu.be/jL0xbrLmZGs*પડધરી : તરઘડી નજીક બજરંગ ઢાળીયા પાસે ટેન્કર અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોને...
05/07/2023

https://youtu.be/jL0xbrLmZGs

*પડધરી : તરઘડી નજીક બજરંગ ઢાળીયા પાસે ટેન્કર અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોને ઇજા*

*M j Gujarat News*
*Subscribe & Share*

અકસ્માત

https://youtu.be/xjvgxpXQ_vw*મહુવાના કસાણ ગામે પાણીના પ્રવાહમાં ઇકો કાર તણાઇ. કારમાં સવાર મુસાફર ને બચાવી લેવાયા**M j Gu...
04/07/2023

https://youtu.be/xjvgxpXQ_vw

*મહુવાના કસાણ ગામે પાણીના પ્રવાહમાં ઇકો કાર તણાઇ. કારમાં સવાર મુસાફર ને બચાવી લેવાયા*

*M j Gujarat News*
*Subscribe & Share*

https://youtu.be/canRJzfn1NM*વરસાદ માં કોઈ પણ જાત ની હોંશિયારી બતાવવી નહીં. જોવો  આ વીડિયો...**આ વિડિઓ ની અમે પુષ્ટિ કરત...
02/07/2023

https://youtu.be/canRJzfn1NM

*વરસાદ માં કોઈ પણ જાત ની હોંશિયારી બતાવવી નહીં. જોવો આ વીડિયો...*
*આ વિડિઓ ની અમે પુષ્ટિ કરતા નથી*

*M_J_GUJARAT_NEWS*

*M j Gujarat News*
*Subscribe & Share*

*સોર્સ - વાયરલ વિડિઓ સોશિયલ મીડિયા*

https://youtube.com/shorts/RuXP1wt6Br4?feature=shareદામોકૂંડ જૂનાગઢ.. આજે મુશળધાર.. M j Gujarat NewsSubscribe & Shareસોર...
02/07/2023

https://youtube.com/shorts/RuXP1wt6Br4?feature=share

દામોકૂંડ જૂનાગઢ.. આજે મુશળધાર..



M j Gujarat News
Subscribe & Share

સોર્સ - વાયરલ વિડિઓ સોશિયલ મીડિયા

Address

Paddhari

Telephone

+919601781333

Website

Alerts

Be the first to know and let us send you an email when J C GOHIL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to J C GOHIL:

Share

Category