M j Gujarat News

M j Gujarat News સોશિયલ મીડિયા યૂટ્યૂબ ચેનલ
સોશિયલ મિડીયા ફેસબુક પેઇજ

વિદેશમાં ગીરની કેસર કેરીની ધૂમ     Source  : news18 gujarati
09/06/2026

વિદેશમાં ગીરની કેસર કેરીની ધૂમ



Source : news18 gujarati

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના માથાભારે શખ્સ મહાવીરસિંહ સિંધવ (Mahavirsinh Sindhav)નું અમદાવાદના બોપલ વિસ્તારમાં મો...
09/06/2026

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના માથાભારે શખ્સ મહાવીરસિંહ સિંધવ (Mahavirsinh Sindhav)નું અમદાવાદના બોપલ વિસ્તારમાં મો*ત થયું છે. બોપલ વિસ્તારમાં આવેલા 'અક્ષર લક્ઝ્યુરિયા' ફ્લેટના ચોથા માળેથી નીચે પટકાતા મહાવીરસિંહ સિંધવને ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટના સ્થળે જ મો*ત નીપજ્યું હતું. હાલ બોપલ પોલીસે અકસ્માતે મો*તનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source : rajkot mirror

ફરી ચોમાસાએ લગાવી મોટી છલાંગ...        Source  : Social media copy paste
09/06/2026

ફરી ચોમાસાએ લગાવી મોટી છલાંગ...


Source : Social media copy paste

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ઝટકો, હવે 9ને બદલે ફક્ત 4 સિલિન્ડર સબસિડીવાળા મળશે             Source  : Social media copy p...
09/06/2026

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ઝટકો, હવે 9ને બદલે ફક્ત 4 સિલિન્ડર સબસિડીવાળા મળશે



Source : Social media copy paste

23/05/2026

પડધરી : ખાખડાબેલાના યુવરાજસિંહ જાડેજાની હ.ત્યા

રાજકોટ આઈજી નિર્લિપ રાય"નામ સાંભળીને ભલભલાના પરસેવા છૂટી જાય,કાયદાનો હાથ જ્યારે એમના ખભા પર હોય,ત્યારે અન્યાય કરનારાઓના ...
08/03/2026

રાજકોટ આઈજી નિર્લિપ રાય

"નામ સાંભળીને ભલભલાના પરસેવા છૂટી જાય,

કાયદાનો હાથ જ્યારે એમના ખભા પર હોય,

ત્યારે અન્યાય કરનારાઓના કાળજા ધ્રૂજી જાય!"



Source : Social media copy paste

08/03/2026

22/02/2026

સુરેન્દ્રનગર જિલ્લાના ૮૦ શાહુકારો(વ્યાજ વટાવ) નાણાં ધીરધારનો ધંધો કરનારને કારણદર્શક નોટીસ: ૧૫ દિવસમાં ખુલાસો રજુ ન કરનારના રજિસ્ટ્રેશન રદ થશે

ગુજરાત નાણાંની ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં શાહુકારો દ્વારા કાયદેસર રજિસ્ટ્રેશન અને નિયમોનું ચુસ્ત પાલન થાય તે હેતુસર તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા જિલ્લાના કુલ ૮૦ જેટલા શાહુકારોને તેમનો પરવાનો રીન્યુ ન કરાવવા બદલ કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે.

શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર સુશ્રી કોમલ કે. ચૌધરી અને સહકારી અધિકારી (ધિરધાર) શ્રી નિકુલગીરી એન. ગોસ્વામી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલી આ નોટીસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, નોટીસ મળ્યાના ૧૫ દિવસની અંદર સંબંધિત શાહુકારોએ લેખિત અથવા મૌખિક ખુલાસો કચેરી સમક્ષ રજુ કરવાનો રહેશે. આ સાથે જ E-Cooperative Portal (https://ecooperative.gujarat.gov.in) પર જરૂરી આધાર પુરાવા સાથે રજિસ્ટ્રેશન તાજું અથવા રીન્યુ કરવા માટે અરજી કરવાની રહેશે.

નિર્ધારિત સમયમર્યાદામાં ખુલાસો કે અરજી રજુ કરવામાં કસુર કરનાર શાહુકારો સામે કડક વલણ અપનાવવામાં આવશે. જો રજુ કરાયેલ ખુલાસો અસંતોષકારક જણાશે અથવા સમય મર્યાદામાં જવાબ નહિ મળે, તો ગુજરાત નાણાંની ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ ની જોગવાઈ મુજબ એકતરફી રીતે રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નાણાંની ધિરધારની પ્રવૃત્તિ પારદર્શક અને કાયદેસર રીતે થાય તે માટે સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. તમામ શાહુકારોને કાયદાનું પાલન કરી નિર્ધારિત સમયમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા માટે શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, સુરેન્દ્રનગર દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦

સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે શહેરમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને સુધારવા માટે એક શખ્સે નગરપાલિકાને 21 કિલો સોનાનાં ...
22/02/2026

સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે શહેરમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને સુધારવા માટે એક શખ્સે નગરપાલિકાને 21 કિલો સોનાનાં બિસ્કિટ દાનમાં આપ્યા છે. કોણ છે આ દાનવીર અને ક્યાંની ઘટના છે જાણો.

Source : BBC NEWS GUJARATI

Address

Paddhari
Paddhari
360110

Alerts

Be the first to know and let us send you an email when M j Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to M j Gujarat News:

Shortcuts

Share