રંગીલુ ગુજરાત

05/08/2025

પશ્નો કરતા લાફો જીકિયો..
મોરબી ના રાજનગર ખાતે આમ આદમી પાર્ટીની સભા માં ઈશુદાન ગઢવી ને પ્રશ્નો કરતા જપાજપી થઈ
જુવો વિડીઓ..

03/08/2025

પડધરી આશાપુરા 99 સ્ટોલ માં 100 માં 4 રાખડી મળશે

27/07/2025

સિદ્ધપુર થી પાલનપુર રોડ ભારે વરસાદના કારણે થયો બંધ

17/07/2025

પડધરી ઉકરડા રોડ જગ્યા વેચવાની છે

16/07/2025

આમ આદમી પાર્ટીના નેતા શ્રી Gopal Italia એ ધારાસભ્ય તરીકે શપથ લીધા.

પ્રદેશ પ્રમુખ શ્રી Isudan Gadhvi અને પ્રદેશ મહામંત્રી શ્રી Manoj Sorathiya ની હાજરીમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ શપથ લીધા

ગુજરાતની રાજનીતિમાં નવો અધ્યાય શરૂ.

પડધરી તાલુકા ના નેતા ઓકામ કરો નકર વિસાવદર જેવી થાશે
15/07/2025

પડધરી તાલુકા ના નેતા ઓકામ કરો નકર વિસાવદર જેવી થાશે

15/07/2025

બ્રિજ ઉપર બ્રિજ તૂટે છે, પણ ભાજપનો ઘમંડ તૂટતો નથી.

જુનાગઢ જિલ્લાના માંગરોળ પાસે આજક ગામે આવેલ બ્રિજ તૂટતા હિટાશી મશીન અને લોકો પાણીમાં પડ્યા હતા.

14/07/2025

પડધરી તાલુકા માં વિરોધ પક્ષ જવૂકાય હોય તો કેહજો

14/07/2025
14/07/2025

આને કેહવાય મોરે મોરો,
બાકી બધા રાજીનામાના નાટક..

પડધરી બેંકીંગ ન્યૂઝ ના ઈસ્ટાગ્રામ આઈડી પર 30 દિવસ માં 1 મિલિયન વિવર્સ થવા બદલ ફોલોવર નો ખૂબ ખૂબ આભાર.
18/05/2025

પડધરી બેંકીંગ ન્યૂઝ ના ઈસ્ટાગ્રામ આઈડી પર 30 દિવસ માં 1 મિલિયન વિવર્સ થવા બદલ ફોલોવર નો ખૂબ ખૂબ આભાર.

04/05/2025

વરસાદની આગાહી બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં આવ્યો વરસાદ, #સુરેન્દ્રનગર જીલ્લાના
પાટડી, જૈનાબાદ, ઝીંઝુવાડા, ધામા, ચીકાસર, મુવાડા, રસુલાબાદ, હેમતગઢ, વિસાવડી, નગવાડા, સુરેલ સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાના માહોલ.

Address

Paddhari

Alerts

Be the first to know and let us send you an email when રંગીલુ ગુજરાત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to રંગીલુ ગુજરાત:

Share