
19/07/2025
તમારા બાળકના.. નામ, અટક, પિતાનું નામ, જન્મ સ્થળ, જ્ઞાતિ - અંગે લિવિંગ સર્ટીમાં કે શાળાના રેકર્ડમાં લખવામાં ભૂલ હોય અને સુધારો કરાવવો હોય તો પરિપત્ર થઈ ગયેલ છે. આ મુજબ રજૂઆત કરવી. અન્યને મોકલી આપો કોઈને કામ લાગી શકે. જે મુજબ સુધારા કરવાના છે તે ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે.
ધોરણ 9 થી 12 સુધીના ચાલુ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ માટે જ આ સ્કીમ છે. ધોરણ 12 કે 10 નો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા માટે નથી. વાલીએ શાળામાં જઈને આ બાબતે ચર્ચા કરવી.