My Beloved Ranu Village

My Beloved Ranu Village Ranu Village,Padra-Vadodara,PIN 391445

Digital Media Platform. Any query what's app.
(4)

03/03/2026

Holi 2026 Ranu Village

02/03/2026

આથી સર્વે ગ્રામજનોને જણાવવાનું કે આજરોજ (સોમવાર) હોળી પર્વ નિમિત્તે સાંજે ૭:૦૦ કલાકે પંચાયત વાળી ભાગોળે હોળી પ્રાગટ્ય ઉત્સવ રાખેલ છે તો સર્વે ગ્રામજનોને હાર્દિક આમંત્રણ છે.
🔥Happy Holi🔥
Happy Dhuleti

01/03/2026

આ કૂતરું કાલનું એકધારું ચકેડીયો મારે છે.









28/02/2026
28/02/2026

રણું ગામની પ્રાથમિક કન્યા શાળાની બાળાઓને ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી

મહાશિવરાત્રીનાં પાવન પર્વે હાર્દિક શુભેચ્છાઓ.હર હર મહાદેવ 🙏
15/02/2026

મહાશિવરાત્રીનાં પાવન પર્વે હાર્દિક શુભેચ્છાઓ.
હર હર મહાદેવ 🙏

પાદરા તાલુકા પંચાયતનાં ભૂતપૂર્વ સભ્યશ્રી તથા રણું ગામને વિકસિત અને સુંદર બનાવવામાં જેમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અને પોતા...
15/02/2026

પાદરા તાલુકા પંચાયતનાં ભૂતપૂર્વ સભ્યશ્રી તથા રણું ગામને વિકસિત અને સુંદર બનાવવામાં જેમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અને પોતાનાં વતનને પ્રેમ કરવાવાળા પિયુષભાઈ ડાહ્યાભાઈ પટેલ ( મુન્ના સાહેબ) ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
આપનાં જીવનમાં હંમેશા સફળતા, સમૃદ્ધિ અને આનંદ છલકાતો રહે એવી શુભેચ્છાઓ.

13/02/2026
02/02/2026

ઇંટો ભરેલા ભારદારી ટ્રેકટરો રહેણાંક વિસ્તારમાં રોડને ધમરોળી રહ્યા છે....

31/01/2026

રણું ગ્રામપંચાયત દ્વારા વણકરવાસથી માળીવાસ તરફ વરસાદી પાણીનાં નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી.
GramPanchayat




Address

Padra
391445

Alerts

Be the first to know and let us send you an email when My Beloved Ranu Village posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share