09/07/2025
વડોદરા...પાદરા
મધ્ય ગુજરાત થી સૌરાષ્ટ્ર ને જોડતો ગંભીરા બ્રિજ માં ભંગાણ
પાદરા ના મુજપુર ગંભીરા બ્રિજ માં અચાનક ભંગાણ
ભંગાણ થતા વાહનો નદી માં પડ્યા હોવાના અહેવાલ
ઘટના બનતા ની સાથે જ લોકટોળા ઉમટ્યા
પોલીસ પણ ઘટના સ્થળે
પાદરા માં મોટી દુર્ઘટના